________________
श्री ठाशांग सूत्र - १
અવસ્થામાં પણ આત્મા અધોલોકને જાણે અને જુએ છે. (૨) અસમહવત અવસ્થામાં પણ આત્મા અધોલોકને જાણે અને જુએ છે.
७४
સમવહત અને અસમવહત અધોવધિજ્ઞાની આત્મા પણ અધોલોકને જાણે અને જુએ છે. ८ दोहिं ठाणेहिं आया तिरियलोगं जाणइ पासइ, तं जहा- समोहएणं चेव अप्पाणेणं आया तिरियलोगं जाणइ पासइ, असमोहएणं चेव अप्पाणेणं आया तिरियलोगं जाणइ पासइ ।
आहोहि समोहयासमोहएणं चेव अप्पाणेणं आया तिरियलोगं जाणइ पासइ । ભાવાર્થ :– બે પ્રકારે આત્મા તિર્યક્લોકને જાણે અને જુએ છે, તે આ પ્રમાણે છે– (૧) સમવહત અવસ્થામાં (૨) અસમવહત અવસ્થામાં આત્મા તિર્યકલોકને જાણે અને જુએ છે.
સમવહત અને અસમવહત અધોવધિજ્ઞાની આત્મા પણ તિર્યશ્લોકને જાણે અને જુએ છે. ९ दोहिं ठाणेहिं आया उड्ढलोगं जाणइ पासइ, तं जहा - समोहएणं चेव अप्पाणेणं आया उड्डलोगं जाणइ पासइ, असमोहएणं चेव अप्पाणेणं आया उड्डलोगं जाणइ पासइ ।
आहोहि समोहयासमोहरणं चेव अप्पाणेणं आया उड्डलोगं जाणइ पासइ । ભાવાર્થ :- બે પ્રકારે આત્મા ઉર્ધ્વલોકને જાણે છે અને જુએ છે, તે આ પ્રમાણે છે– (૧) સમવહત અવસ્થામાં (૨) અસમવહત અવસ્થામાં આત્મા ઉર્ધ્વલોકને જાણે અને જુએ છે.
સમવહત અને અસમવહત અધોવધિજ્ઞાની આત્મા પણ ઉર્ધ્વલોકને જાણે અને જુએ છે.
१० दोहिं ठाणेहिं आया केवलकप्पं लोगं जाणइ पासइ, तं जहा - समोहए णं चेव अप्पाणेणं आया केवलकप्पं लोगं जाणइ पासइ, असमोहएणं चेव अप्पाणेणं आया केवलकप्पं लोगं जाणइ पासइ ।
आहोहि समोहयासमोहरणं चेव अप्पाणेणं आया केवलकप्पं लोगं जाणइ पासइ ।
ભાવાર્થ :- બે પ્રકારે આત્મા સંપૂર્ણ લોકને જાણે છે અને જુએ છે, તે આ પ્રમાણે છે– (૧) સમવહત અવસ્થામાં (૨) અસમવહત અવસ્થામાં આત્મા સંપૂર્ણ લોકને જાણે છે અને જુએ છે.
સમવહત અને અસમવહત અધોવધિજ્ઞાની આત્મા પણ સંપૂર્ણ લોકને જાણે અને જુએ છે.