________________
अध्ययन-७: नाहीय
| १८९ |
હિંસાના પ્રત્યાખ્યાન શ્રાવકોને થાય અર્થાત્ શ્રાવકોના પ્રત્યાખ્યાન નિર્વિષય થાય છે”, આ આપનું કથન ન્યાયસંગત નથી. १३ भगवं च णं उदाहु-णियंठा खलु पुच्छियव्वा । आउसतो णियंठा ! इह खलु संतेगइया मणुस्सा भवंति, तेसिं च णं एवं वृत्तपुव्वं भवइ- जे इमे मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइया, एएसिं च णं आमरणंताए दंडे णिक्खित्ते; जे इमे अगारमावसंति एएसिणं आमरणंताए दंडे णो णिक्खित्ते । केई चणं समणा जाववासाई चउपंचमाई छ।समाई अप्पयरो वा भुज्जयरो वा देसं दूइज्जित्ता अगारं वएज्जा? हंता वएज्जा । तस्स णं तं गारत्थं वहमाणस्स से पच्चक्खाणे भग्गे भवइ ? णेति । एवमेव समणोवासगस्स वि तसेहिं पाणेहिं दंडे णिक्खित्ते, थावरेहिं पाणेहिं दंडे णो णिक्खित्ते, तस्सं णं तं थावरकायं वहेमाणस्स से पच्चक्खाणे णो भग्गे भवइ, से एवं आयाणह णियंठा ! सेवमायाणियव्वं ।। शार्थ:-णियंठा = निग्रंथ आमरणंताए = भरपर्यंत देसं = हेशमा दुइज्जित्ता = वियरीने अगारमावएज्जा = डस्य बनी आय के गारत्थं = स्थाने आयाणह = समको आयाणियव्वं = સમજવું જોઈએ. ભાવાર્થ :- ભગવાન ગૌતમ સ્વામીએ ઉપરોક્ત કથનને જ સ્પષ્ટ કરવાના હેતુથી ઉદક પેઢાલપુત્રના સ્થવિર નિગ્રંથોને પૂછ્યું કે હે આયુષ્યમ– નિગ્રંથો! આ જગતમાં કેટલાક મનુષ્યો એવા હોય છે કે જે તેઓ આ પ્રકારે પ્રતિજ્ઞાબદ્ધ હોય છે કે જે મનુષ્યો મુંડિત થઈને, ગૃહત્યાગ કરીને અણગાર ધર્મમાં પ્રવ્રજિત છે, તેમની હિંસાનો હું જીવન પર્યત ત્યાગ કરું છું; પરંતુ જે લોકો ગૃહસ્થ છે, તેમની હિંસાનો ત્યાગ હું કરતો નથી. હવે તે પ્રવ્રજિત શ્રમણોમાંથી કેટલાક શ્રમણો ચાર, પાંચ, છ અથવા દસ વર્ષ સુધી થોડા ઘણા દેશોમાં વિચરણ કરીને શું પુનઃ ગૃહસ્થ બની શકે છે? निथ:-, ते पुन: गृहस्थ पनीश छ ગૌતમ સ્વામી :- શ્રમણોની હિંસાનો ત્યાગ કરનાર તે વ્યક્તિ ગૃહસ્થ બનેલા ભૂતપૂર્વ શ્રમણની હિંસા કરે, તો શું તેના પ્રત્યાખ્યાનનો ભંગ થાય છે? નિગ્રંથ :- ના, તેમ સાધુની હિંસાનો ત્યાગ હોવાથી તેના પ્રત્યાખ્યાન ભંગ થતા નથી. ગૌતમ સ્વામી - આ રીતે શ્રમણોપાસકે ત્રસ પ્રાણીઓને દંડ દેવાનો ત્યાગ કર્યો છે, સ્થાવર પ્રાણીઓને દિંડ દેવાનો ત્યાગ કર્યો નથી, તેથી વર્તમાનમાં સ્થાવરકાયમાં રહેલા ભૂતપૂર્વ વ્યસનો વધ કરવાથી તેના પ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી, તેથી હે નિગ્રંથો ! આ વિષયને આ રીતે જાણવો જોઈએ. १४ भगवं च णं उदाहु-णियंठा खलु पुच्छियव्वा- आउसंतो णियंठा ! इह खलु गाहावइणो वा गाहावइपुत्ता वा तहप्पगारेहिं कुलेहिं आगम्म धम्मसवणवत्तियं उवसंकमज्जा ? हंता उवसंकमज्जा । तेसिं च णं तहप्पगाराणं धम्मे आइक्खियव्वे ? हंता आइक्खियव्वे, किं ते तहप्पगारं धम्म सोच्चा णिसम्म एवं वएज्जा- इणमेव
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org