________________
[ ૧૮ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
શબ્દાર્થ:- નવાજુના = જીવોના કર્મફળનો સુવવત = વિચાર કર્યો છે પતિને = હથેળીમાં Sિ = સ્થિત તો = જોઈ લીધું છે. ભાવાર્થ- અહો બૌદ્ધો! તમે પદાર્થોને ઉપલબ્ધ કરી લીધા છે! તમે પણ જીવોનાં કર્મફળનું સારી રીતે ચિંતન કર્યું છે ! તમારો પણ યશ પૂર્વ સમુદ્રથી લઈને પશ્ચિમ સમુદ્ર સુધી ફેલાઈ ગયો છે ! તમે પણ હથેળીમાં રાખેલા પદાર્થની જેમ આ જગત ને જોઈ લીધું છે.
તેમ છતાં તમે પુરુષને ખોળપિંડ અને ખોળપિંડને પુરુષ માનીને થતી પ્રવૃત્તિમાં દોષ નથી વગેરે વાતો કરી છે, તે જ આશ્ચર્ય છે. हम जीवाणुभागं सुविचिंतयंता, आहारिया अण्णविहीअ सोहिं ।
ण वियागरे छण्णपओपजीवी, एसोणुधम्मो इह संजयाणं ॥ શબ્દાર્થ-જીવાણુભા = જીવાનુભાગ, જીવોની પીડાનું સુવિધતચંતા = સમ્યક પ્રકારે ચિંતન કરીને મારિયા = આહાર કરનારા અવિહગ = વિધિપૂર્વક પ્રાપ્ત કરેલું નિર્દોષ અન્ન સT = શુદ્ધ છvgપપળવી = કપટથી આજીવિકા કરનારા. ભાવાર્થ:- જૈનશાસનના અનુયાયી સાધકો જીવોની પીડાનું સમ્યક પ્રકારે ચિંતન કરીને આહારગ્રહણ કરવાની વિધિથી શુદ્ધ આહાર ગ્રહણ કરે છે; તેઓ કપટથી આજીવિકા મેળવતા નથી અને માયા કપટ યુક્ત વચન બોલતા નથી. જૈન શાસનમાં સંયમીપુરુષોનો આ જ ધર્મ છે.
सिणायगाणं तु दुवे सहस्से, जे भोयए णितिए भिक्खुयाणं ।
असंजए लोहियपाणि से ऊ, णियच्छइ गरहमिहेव लोए ।।३६।। શબ્દાર્થ – તિર = નિત્ય ઉમરકુવા = ભિક્ષુકોને ભોય = ભોજન કરાવે છે તોદિયપfજ = લોહીથી ખરડાયેલા હાથવાળો વરદં = નિંદાને. ભાવાર્થ :- જે વ્યક્તિ પ્રતિદિન બે હજાર સ્નાતક ભિક્ષુઓને પૂર્વોક્ત માંસપિંડનું ભોજન કરાવે છે, તે અસંયમી લોહીથી રંગાયેલા હાથવાળો પુરુષ આ લોકમાં નિંદાપાત્ર બને છે.
। थूलं उरब्भं इह मारियाणं, उद्दिट्ठभत्तं च पगप्पइत्ता । ३७
तं लोणतेल्लेण उवक्खडेत्ता, सपिप्पलीयं पकरेंति मंसं ॥ - तं भुंजमाणा पिसियं पभूयं, ण लिप्पयामो वयं रएणं ।
इच्चेवमासु अणज्जधम्मा, अणारिया बाल रसेसु गिद्धा ॥ શબ્દાર્થ :- ધૃત્ત = સ્થલ- જાડા શરીરવાળો ૩૨૦N = ઘેટાને દ૬મત્ત = ઉદિષ્ટભક્ત, સાધુઓના નિમિત્તે બનાવેલા આહારાદિ નોમ = લવણ, મીઠું તેલ્લેખ = તેલથી ૩વાડેરા = રાંધે, પકાવે સખનીયં = પીપરીમૂળ આદિ દ્રવ્યો સહિત સિય = માંસને પુણ્યં = વધારે માત્રામાં નિખયાનો લિપ્ત થતાં નથી, લેવાતા નથી ર = કર્મરજથી.
३६
३८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org