________________
૧૬૬
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
આર્દ્રકમુનિ અને બૌદ્ધ ભિક્ષુકો :
२६
पिण्णागपिंडिमवि विद्धसूले, केई पएज्जा पुरिसे इमे त्ति । अलाउयं वावि कुमारग त्ति, स लिप्पइ पाणिवण अम्हं ॥ શબ્દાર્થ:-પિળા-પંડિ = ખોળના પિંડને વિનસૂત્તે = શૂળીથી વિંધે અવિ = પણ પજ્ઞા = પકાવે અજ્ઞાનયં = તુંબડી (દૂધી)ને મારગ ત્તિ = બાળક માનીને પબિવહેળ = પ્રાણી વધના પાપથી ત્તિપ્પફલિપ્ત થાય છે અન્ત્ = અમારા મતમાં.
ભાવાર્થ :- (શાક્યભિક્ષુ આર્દ્રક મુનિને કહેવા લાગ્યા−) કોઈ વ્યક્તિ ખોળના પિંડને, ‘આ પુરુષ છે' એમ માનીને શૂળીથી વીંધીને અગ્નિમાં પકાવે અથવા તુંબડાને બાળક માનીને પકાવે, તો અમારા મતે તે પ્રાણીવધનાં પાપથી લિપ્ત થાય છે.
२७
શબ્દાર્થ:- મિતવધૂ = મ્લેચ્છ અલાણ્ = અલાબુ, તુંબડું.
ભાવાર્થ :- અથવા તે કોઈ મ્લેચ્છાદિ પુરુષ, મનુષ્યને ખોળ(પિંડ) સમજીને તેને શૂળીથી વિંધીને પકાવે અથવા બાળકને તૂંબડું સમજીને પકાવે, તો તે અમારા મતે પ્રાણીવધના પાપથી લિપ્ત થતા નથી.
२८
अहवा वि विद्धूण मिलक्खू सूले, पिण्णागबुद्धीए गरं पएज्जा । कुमारगं वा वि अलाउए त्ति, ण लिप्पइ पाणिवण अम्हं ॥
पुरिसं च विद्धूण कुमारगं वा, सूलम्मि केई पए जायते । पिण्णागपिंडिं सतिमारुहेत्ता, बुद्धाण तं कप्पइ पारणाए ॥
શબ્દાર્થ:- પુરિભ્રં = પુરુષને મારાં = કુમારને સૂક્ષ્યિ = શૂળીથી વિષ્ણુળ =વીંધીને ખાયતેર્ = અગ્નિમાં પણ્ = પકવે જ્ઞતિમ્ – પુરુષ કે કુમાર વિધમાન હોવા છતાંપિળાન વિંડિં=ખોળપિંડનું હેત્તા = આરોપણ કરીનેતા = તે માંસ વ્રુન્દાખ = બુદ્ધ પુરુષોના પારણામ્ = પારણાને માટે પ્બર્ = કલ્પનીય છે.
=
Jain Education International
ભાવાર્થ: [ :– કોઈ પુરુષ, મનુષ્યને અથવા બાળકને ખોળનો પિંડ માનીને શૂળીથી વિંધીને આગમાં પકાવે તો અમારા મતે તે માંસપિંડ પવિત્ર છે, તે બુદ્ધોનાં પારણાને યોગ્ય છે.
२९
सिणायगाणं तु दुवे सहस्से, जे भोयए णिइए भिक्खुयाणं । ते पुण्णखंधं सुमहज्जणित्ता, भवंति आरोप्प महंतसत्ता ॥ શબ્દાર્થ:-સિળાયાળું = સ્નાતક તુવે સહસ્ત્રે = બે હજાર ભોયણ્ = ભોજન કરાવે છે સુનહ = મહાન િિખત્તા = ઉપાર્જન કરે છેખિÇ = નિત્ય પુખ્તવયં = પુણ્યસ્કંધને મહંતસત્તા = મહાસત્વ આરો= આરોપ્ય નામના દેવ, મતિ = થાય છે.
ભાવાર્થ :- જે પુરુષ બે હજાર સ્નાતક ભિક્ષુઓને પ્રતિદિન ભોજન કરાવે છે, તે મહાન પુણ્યરાશિનું ઉપાર્જન કરીને મહાસત્ત્વશાળી-મહાપરાક્રમી આરોપ્ય નામના દેવ થાય છે.
For Private Personal Use Only
www.jainelibrary.org