________________
| અધ્યયન-૨: ક્રિયાસ્થાન
|
९
|
थालएणं गाहावईण वा गाहावइपुत्ताण वा उट्टसालाओ वा गोणसालाणो वा घोडगसालाओ वा गद्दभसालाओ वा कंटगबोंदियाए परिपेहित्ता सयमेव अगणिकाएणं झामेइ, अण्णेण वि झामावेइ, झामेंतं पि अण्णं समणुजाणइ, इति से महया पावेहि कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ । शार्थ :-कंटकबोंदियाए = sinमोनी वाऽथी परिपेहित्ता = ढीने उट्टसालाओ= 612णाथी, Seने रापवाना स्थानथी अवहरइ = ४२९ ४२छे. ભાવાર્થ - કોઈ પ્રકૃતિથી ક્રોધી પુરુષ કોઈ પણ પ્રયોજનથી શુદ્ધ થઈને અથવા સડેલાં અન્ન આદિ આપવાથી કે મદિરાપાન કરાવવાથી,(વગેરે કારણોથી રુષ્ટ થઈને) ગૃહપતિની અથવા ગૃહપતિના પુત્રોની ઊંટશાળા, ગૌશાળા, અશ્વશાળા અથવા ગર્દભશાળાને કાંટાની વાડથી ઢાંકીને સ્વયં તેમાં આગ લગાવીને બાળે છે, બીજા પાસે બળાવે છે અથવા બાળનારની અનુમોદના કરે છે. આ રીતે તે મહાપાપી જીવ મહાન પાપકર્મોથી જગતમાં પોતાની જાતને મહાપાપી રૂપે કુખ્યાત કરે છે.
३९ से एगइओ केणइ आयाणेणं विरुद्ध समाणे, अदुवा खलदाणेणं, अदुवा सुराथालएणं, गाहावईण वा गाहावइपुत्ताण वा कुडलं वा गुणं वा मणिं वा मोत्तियं वा सयमेव अवहरइ, अण्णेण वि अवहरावेइ, अवहरंत पि अण्णं समणुजाणइ, इति से महया पावेहि कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ । ભાવાર્થ - કોઈ પ્રકૃતિથી ક્રોધી પુરુષ કોઈ પણ પ્રયોજનથી કુદ્ધ થઈને અથવા સડેલાં અન્ન આદિ આપવાથી કે મદિરાપાન કરાવવાથી,(વગેરે કારણોથી રુષ્ટ થઈને) ગૃહપતિના અથવા ગૃહપતિના પુત્રોના કુંડળ, સોનાનો દોરો, મણિ કે મોતીનું અપહરણ કરે છે, બીજા પાસે અપહરણ કરાવે છે અથવા અપહરણ કરનારની અનુમોદના કરે છે. આ રીતે મહાપાપ કર્મોથી જગતમાં પોતાની જાતને મહાપાપી રૂપે કુખ્યાત કરે છે. ४० से एगइओ केणइ आयाणेणं विरुद्ध समाणे, समणाण वा माहणाण वा दंडगं वा छत्तगं भंडगं वा मत्तगं लट्ठिगं वा भिसिगं वा चेलगं वा चिलिमिलिगं वा चम्मगं वा चम्मच्छेयणगं वा चम्मकोसियं वा सयमेव अवहरइ जाव समणुजाणइ इति से महया पावेहि कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ । शार्थ:- दंडगं = छत्तगं = छत्र भंडगं = (मांड मत्तगं = पात्र लट्टिगं = साही भिसिगं = सासन चेलगं वस्त्र चिलिमिलिगं = 45हो, भ२७२हानी चम्मगं = य चम्मछेयणगं = यछेहन चम्म- कोसियं = याशिलानो. ભાવાર્થ :- કોઈ દ્વેષી પુરુષ અપમાનજનક કોઈપણ કારણોથી ક્રોધિત થઈને શ્રમણો કે માહણોના છત્ર, દંડ, 6५४२५, पात्र, साही, आसन, वस्त्र, भ८७२हानी, यमसिन, यामी-छन (यप्Y) अथवा यशચામડાની થેલીનું સ્વયં અપહરણ કરે છે, બીજા પાસે અપહરણ કરાવે છે અથવા અપહરણ કરનારની અનુમોદના કરે છે. આ રીતે તે મહાપાપી જીવ મહાન પાપ કર્મોથી પોતાને મહાપાપી રૂપે કુખ્યાત કરે છે. ४१ से एगइओ णो वितिगिंछइ, तं जहा- गाहावईण वा गाहावइपुत्ताण वा सयमेव
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org