________________
[ ૪૨ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
ભાવાર્થ-પૂર્વ કથિત અન્ય દર્શનીઓ, તે તે દર્શનોના કારણે સુખભોગ તથા માન-મરતબામાં આસક્તા રહે છે. પોતાના દર્શનને શરણરૂપ માની પાપકર્મનું સેવન કરે છે.
जहा अस्साविणिं णावं, जाईअंधो दुरुहिया ।
રૂછ પરમાતું, અંતર ય વિલીયડૂ I શબ્દાર્થ - = જેવી રીતે, નાલંધો = જન્માંધ પુરુષ, અસાવિ = જેમાં જળ પ્રવેશ કરે છે એવી, વાવ = નૌકા પર, યુદ = ચડીને, પરં= પાર, ગાગતું = જવાની, ઋક્ = ઈચ્છા કરે છે પરંતુ, સંતરા = તે મધ્યમાં જ, વિલીય = ડૂબી જાય છે. ભાવાર્થ-જેમ જન્માંધ વ્યક્તિ છિદ્રવાળી નાવ દ્વારા પાર જવા ઈચ્છે પરંતુ તે વચ્ચે જ પાણીમાં ડૂબે જાય છે. का एवं तु समणा एगे मिच्छाद्दिट्ठी अणारिया ।
| संसारपारकंखी ते, संसारं अणुपरियट्टति ॥त्ति बेमि॥ શબ્દાર્થ – સંસાર પરિવહી- સંસારનો પાર પામવા ઈચ્છે છે પરંતુ, તે તેઓ, સંસારં= સંસારમાં જ, અyપરિયતિ = પર્યટન (ભ્રમણ) કરે છે. ભાવાર્થ:- આ રીતે કેટલાક મિથ્યાદષ્ટિ, અનાર્ય શ્રમણ સંસાર સાગરથી પાર જવા ઈચ્છે છે પરંતુ તેઓ સંસારમાં જ પરિભ્રમણ કરતા રહે છે. વિવેચન :
આ ગાથાઓમાં એકાંત દર્શનોનું, શરણ લઈ અંધ વિશ્વાસપૂર્વક ચાલનાર વ્યક્તિઓની દુર્દશાનું બે પ્રકારે ચિત્રણ કર્યું છે. (૧) પોતાના દર્શનનું શરણ લઈ, કર્મબંધનો વિચાર કર્યા વિના, ઈન્દ્રિયજન્ય સુખોપભોગ તેમજ અભિમાન-મોટાઈમાં આસક્ત તે લોકો નિઃશંક ભાવથી પાપાચરણ કરતા રહે છે. (૨) જેવી રીતે છિદ્રવાળી નાવમાં બેઠેલો જન્માંધ અધવચ્ચે પાણીમાં ડૂબે છે, એવી જ રીતે મિથ્યા મતાવલંબીઓ પોતાના મત રૂપી નાવ દ્વારા સંસાર સાગર પાર કરવાની આશા રાખે છે પરંતુ તેમાં મિથ્યાત્વ, અવિરતિ આદિ છિદ્રો હોવાથી વચમાં જ ડૂબી જાય છે.
છે અધ્યયન ૧/ર સંપૂર્ણ છે ત્રીજો ઉદ્દેશક
BogoGOGOGOGOGOGOGOGOGOGOOOOOOOOOOOOOOOO દૂરથી લાવેલો પૂતિકર્મ દોષયુક્ત આહાર :
जं किंचि वि पूइकडं, सड्डीमागंतुमीहियं । र सहस्संतरियं भुंजे, दुपक्खं चेव सेवइ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org