________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
તે પંડિત પુરુષ પાપથી નિવૃત્ત કે કષાયોથી નિવૃત્ત થઈને નિષ્ઠા—સંસાર ચક્રનો અંત કરી લે છે અથવા સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે.
२२
શબ્દાર્થ :- પંડિમ્ બિષાયાય પવત્તનું વીયિ તનું = પંડિતપુરુષ, કર્મનો વિનાશ કરવામાં સમર્થ વીર્યને પામીને.
૪૦૦
पंडिए वीरियं लद्धुं, णिग्घायाय पवत्तगं ।
धुणे पुव्वकडं कम्मं णवं चावि ण कुव्वइ ॥
ભાવાર્થ :- પંડિત સાધક સમસ્ત કર્મોના નિઘાત(નિર્જરા) માટે પ્રવર્તક પંડિતવીર્યને પ્રાપ્ત કરી, પૂર્વના અનેક ભવોમાં કરેલાં કર્મોનો ક્ષય કરે છે અને નવો કર્મબંધ કરતા નથી.
|२३|
ण कुव्वइ महावीरे, अणुपुव्वकडं रयं । रसा सम्मुहीभूता, कम्मं हेच्चाण जं मयं ॥
શબ્દાર્થ:- મહાવીરે = કર્મનું વિદારણ કરવામાં સમર્થ પુરુષ, અણુપુૐ ચં = અનુક્રમથી પૂર્વકૃત કર્મરજને, ળ ઘ્વજ્ઞ = કરતા નથી, યસા = કારણ કે તે પાપ કર્મ પૂર્વકૃત કર્મના પ્રભાવથી જ કરવામાં આવે છે, ન મયં મ દેજ્વાળ સમ્મુદ્દીભૂતા = તે પુરુષ આઠ પ્રકારનાં કર્મોને છોડીને મોક્ષની સન્મુખ થાય છે.
ભાવાર્થ:- બીજા જીવો જેવી રીતે મિથ્યાત્વાદિ ક્રમથી પાપ કરે છે, તેવી રીતે કર્મવિદારણ કરવામાં સમર્થ સાધક કરતા નથી, પૂર્વકૃત પાપના પ્રભાવથી પુનઃ પાપ થાય છે પરંતુ તે મહાવીર પુરુષ સુસંયમના આશ્રયે પૂર્વકૃત કર્મોને રોકે છે અને આઠ પ્રકારના કર્મોનો ક્ષય કરી મોક્ષની સન્મુખ થાય છે.
Jain Education International
जं मयं सव्वसाहूणं, तं मयं सल्लगत्तणं । साहइत्ताण तं तिण्णा, देवा वा अभविंसु ते ॥
२४
શબ્દાર્થ :- ખં સવ્વસાહૂળ મયં = જે સર્વસાધુઓને માન્ય છે, સત્ત્તત્તળ તેં સાહફાળ = તે
પાપ અથવા પાપથી ઉત્પન્ન થયેલાં કર્મનો નાશ કરનાર સંયમની આરાધના કરીને.
ભાવાર્થ :- સમસ્ત સાધુઓને માન્ય જે સંયમ સાધના છે, તે પાપરૂપ શલ્ય અથવા પાપરૂપ શલ્યથી ઉત્પન્ન કર્મનો નાશ કરનાર છે. અનેક જીવો સંયમ સાધના દ્વારા સંસારસાગર તર્યા છે અથવા વૈમાનિક દેવ થયા છે.
२५
अभविसु पुरा वीरा, आगमिस्सा वि सुव्वया । दुण्णबोहस्स मग्गस्स, अंतं पाउकरा तिणे ॥ त्ति बेमि ॥
For Private Personal Use Only
www.jainelibrary.org