________________
અધ્યયન–૧૪
શુદ્ધ વચનોનો પ્રયોગ કરે. સાધુ પાપનો વિવેક રાખીને નિર્દોષ વચન બોલે.
२५
अहाबुइयाइं सुसिक्खएज्जा, जएज्ज या णाइवेलं वएज्जा । से दिट्ठिमं दिट्ठि ण लूसएज्जा, से जाणइ भासिउं तं समाहिं ॥ શબ્દાર્થ :- અહીં બુઠ્યા સુસિખ્ખા = તીર્થંકર અને ગણધર કથિત આગમનો સમ્યક્ પ્રકારે અભ્યાસ કરે, નખ્ખ યા = તેમાં સદા પ્રયત્ન કરે, ગાવેલાં વખ્તા = મર્યાદાનું ઉલ્લંધન કરી વધારે પડતું ન બોલે, કે વિકિમ વિકિ ન ભૂલજ્જા = તે સમ્યક્ દષ્ટિ પુરુષ સમ્યગ્દર્શનને દૂષિત ન કરે, તે તેં સમાહિં માસિૐ નાળŞ = તે જ પુરુષ તીર્થંકર કથિત ભાવસમાધિને કહેવાનું જાણે છે. ભાવાર્થ :- તીર્થંકર અને ગણધર આદિએ જે રૂપે આગમોનું પ્રતિપાદન કર્યું છે, ગુરુપાસે તેની સમ્યક્ પ્રકારે શિક્ષા પ્રાપ્ત કરે અથવા બીજાઓને પણ સર્વજ્ઞોક્ત આગમ સારી રીતે શીખવાડે, બોલવામાં જતના રાખે અથવા મર્યાદાનું ઉલ્લંઘન કરીને વધારે બોલે નહિ. સમ્યગ્દષ્ટિ સંપન્ન સાધક સમ્યગ્દષ્ટિને દૂષિત ન કરે. તે જ સાધક ભાવ સમાધિને કહેવાનું જાણે છે.
२६
३८७
अलूसए णो पच्छण्णभासी, णो सुत्तमत्थं च करेज्ज ताई । सत्थारभत्ती अणुवीइ वायं, सुयं च सम्मं पडिवायएज्जा ॥ શબ્દાર્થ:- અનૂસદ્ = સાધુ આગમના અર્થને દૂષિત ન કરે, જો પ∞ળમાસી = સિદ્ધાંતને છુપાવે નહીં, તારૂં સુત્તમર્થં ચ ખો દેખ્ખ = પ્રાણીઓની રક્ષા કરનારો પુરુષ સૂત્ર અને અર્થને અન્યથા ન કરે, સસ્થા ભત્તી અનુવીર્ વાય = શિક્ષા દેનારા ગુરુની ભક્તિનું ધ્યાન રાખતો સાધુ સમજી વિચારીને કંઈપણ વાત કહે, સુયં ચ સમં પડિવાયખ્ખા - જે રીતે ગુરુ પાસેથી સાંભળ્યું છે તેવી જ રીતે બીજા પાસે સૂત્રની વ્યાખ્યા કરે.
ભાવાર્થ :- સાધુ આગમના અર્થને દૂષિત ન કરે તથા તે સિદ્ધાંતને છુપાવીને ન બોલે, સ્વપર રક્ષક સાધુ સૂત્ર અને અર્થને અન્યથા ન કરે. સાધુ શિક્ષા દેનારા ગુરુની ભક્તિનું ધ્યાન રાખતાં સમજી વિચારીને કોઈ વાત કહે, સાધુ ગુરુપાસેથી જેવું સાંભળે તેવું જ બીજા સમક્ષ પ્રતિપાદન કરે.
२७
Jain Education International
से सुद्धसुत्ते उवहाणवं च, धम्मं च जे विंदइ तत्थ तत्थ । आदेज्जवक्के कुसले वियत्ते, से अरिहइ भासिउं तं समाहिं ॥ ત્તિ નેમિ ॥
શબ્દાર્થ :-લે સુબ્રત્યુત્તે - શુદ્ધતા સાથે સૂત્રનું ઉચ્ચારણ કરનારા ૪વાળવું = = તથા શાસ્ત્રોક્ત તપનું આચરણ કરનારા, ને તત્ત્વ તત્ત્વ ધમ્મ વિવજ્ઞ = જે સાધુ ઉત્સર્ગની જગ્યાએ ઉત્સર્ગરૂપ ધર્મને અને અપવાદના સ્થાને અપવાદરૂપ ધર્મને અંગીકાર કરે છે, આવેન્ગવો = આદેય વચનવાળા, તે ગ્રહણ કરવા યોગ્ય વાક્યવાળા, ઝુલને વિયત્તે = તથા શાસ્ત્રના અર્થમાં કુશળ અને વગર વિચાર્યું કાર્ય ન કરનાર પુરુષ, તેં સમાěિ માસિૐ અરિહરૂ = સર્વજ્ઞોક્ત સમાધિની વ્યાખ્યા કરી શકે છે.
For Private Personal Use Only
www.jainelibrary.org