________________
૩૭૪ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
તેનું અનુસરણ કરવાનો નિર્દેશ કરે છે. વૃત્તિકાર આ સંબંધમાં સ્પષ્ટીકરણ કરતાં કહે છે કે ધર્મમાર્ગ, સમવસરણ આદિ પૂર્વના અધ્યયનોમાં કહેલ સમ્યકત્વ, ચારિત્ર તેમજ જ્ઞાનના તત્ત્વો પર સૂત્રાનુસાર યથાતથ્ય ચિંતન, મનન, તેમજ આચરણ કરે. પ્રાણ જવાનો અવસર આવી જાય તોપણ યથાતથ્ય ધર્મનું અતિક્રમણ ન કરે.
અસંયમપૂર્વક અથવા પ્રાણીવધ કરીને લાંબા કાળ સુધી જીવવાની આકાંક્ષા ન કરે તેમજ પરીષહ ઉપસર્ગ આદિથી પીડાવા છતાં એ શીધ્ર મૃત્યુની આકાંક્ષા ન કરે. આ જ યથાતથ્ય મોક્ષમાર્ગ છે.
છે અધ્યયન ૧૩ સંપૂર્ણ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org