________________
અધ્યયન-૧૩
૩૬૯ ]
१५
શબ્દાર્થ -વિડન્ના =ગર્વ કરે છે, અહવાવિ ને નામયાવનિત્તે = અથવા જે પોતાના લાભના મદથી મત થઈને, અM ગઈ હિરદ્દ = બીજાઓની નિંદા કરે છે, વાનપુણે તે મૂર્ખ બાલદ્ધિ. ભાવાર્થ :- જે સાધુ પ્રજ્ઞાવાન થઈને પોતાની જાતિ, બુદ્ધિ આદિનો ગર્વ કરે છે અથવા જે લાભના મદથી મત્ત થઈને બીજાઓની નિંદા કરે છે, તેઓને તરછોડે છે, તે બાલબુદ્ધિ-મૂર્ખ સમાધિને પ્રાપ્ત કરી શકતા નથી.
पण्णामयं चेव तवोमयं च, णिण्णामए गोयमयं च भिक्खू ।
आजीवगं चेव चउत्थमाहु, से पंडिए उत्तमपोग्गले से ॥ શબ્દાર્થ - વડલ્વે આ નવાં વેવ= તથા ચોથા આજીવિકાના મદને, ળિvળામણ = ત્યાગી દે, તે ડિઇ તે કામ પોતે = જે એમ કરે છે તે પંડિત છે અને તે શ્રેષ્ઠ આત્મા છે. ભાવાર્થ - ભિક્ષુ પ્રજ્ઞામદ, તપમદ, ગોત્રમદ અને ચોથો આજીવિકામદન કરે તો તે પંડિત અને ઉત્તમ આત્મા છે.
एयाइं मयाइं विगिंच धीरा, ण ताणि सेवंति सुधीरधम्मा ।
ते सव्वगोत्तावगया महेसी, उच्च अगोत्तं च गई वयंति ॥ શબ્દાર્થ – સુધીર ધમ્મ જ તળિ સેવંતિ- જ્ઞાન, દર્શન અને ચારિત્ર ધર્મથી યુક્ત પુરુષ આ મદ સ્થાનોનું સેવન કરતા નથી, તે સધ્ધોતાના મહેલી = તેઓ બધા મદથી રહિત મહર્ષિ, ૩ન્દ્ર મોર ૨ ના વતિ = સૌથી ઉત્તમ એવી મોક્ષગતિને પ્રાપ્ત કરે છે. ભાવાર્થ :- ધીર પુરુષ મદસ્થાનોને સંસારનાં કારણો સમજી આત્માથી પૃથક કરે. જાતિ આદિ મદોનું સેવન કરે નહીં. સર્વ ગોત્રોથી (મદોથી)રહિત મહર્ષિઓ જ નામગોત્રાદિથી રહિત સર્વોચ્ચ મોક્ષગતિને પ્રાપ્ત થાય છે. - भिक्खू मुयच्चे तह दिट्ठधम्मे, गामं च णगरं च अणुप्पविस्सा ।
से एसणं जाणमणेसणं च, अण्णस्स पाणस्स अणाणुगिद्धे ॥ શબ્દાર્થ :-મુશ્વેિતદવિદુધને બિરદૂ-ઉત્તમ લેશ્યાવાળા તથા ધર્મને જાણનારા સાધુ, મMa પાસ કાળજુદ્ધ = અન્ન અને પાણીમાં ગૃદ્ધ(આસક્ત) થયા વિના શુદ્ધ આહાર ગ્રહણ કરે. ભાવાર્થ :- મૃતાર્ચ–શરીરના સ્નાન વિલેપનાદિ સંસ્કારોથી રહિત અથવા પ્રશસ્ત-મુદિત લેશ્યાવાળા તથા ધર્મના જાણકાર ભિક્ષુ ગામ અને નગરમાં પ્રવેશ કરી, એષણીય અને અષણીય આહારને સારી રીતે જાણી, અન્નપાનમાં આસક્ત થયા વિના એષણીય ભિક્ષા ગ્રહણ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org