________________
૩૬૪ ]
ne
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) |
કુશીલતા અને સુશીલતા :___ अहो य राओ य समुट्ठिएहि, तहागएहिं पडिलब्भ धम्मं ।
समाहिमाघायमझोसयंता, सत्थारमेव फरुसं वयंति ॥ શબ્દાર્થ :- સમુદ્રુિપદં = ઉત્તમ અનુષ્ઠાન કરનારા, તારું = તીર્થકરો, આચાર્યો પાસેથી, આપાયં સમાર્દિ અજ્ઞોલતા= તીર્થકર કથિત સમાધિનું સેવન ન કરતાં. ભાવાર્થ :- દિવસ રાત સમ્યરૂપે સદનુષ્ઠાન કરવામાં ઉદ્યત તીર્થકરો પાસેથી ધર્મને પામી, તીર્થકરો દ્વારા કથિત સમાધિનું સેવન ન કરનારા કુસાધુ પોતાના પ્રશાસક ધર્મોપદેશકને જ કઠોર શબ્દ કહે છે.
विसोहियं ते अणुकाहयंते, जे आत्तभावेण वियागरेज्जा । | अट्ठाणिए होइ बहूगुणाणं, जे णाणसंकाए मुसं वएज्जा ॥ શબ્દાર્થ :- વિલોહિયં અનુદતે તે કુસાધુ, વિશુદ્ધ એવા જિનમાર્ગથી વિપરીત પ્રરૂપણા કરે છે, ને આ રમાવે વિયા રેન્જ = જે પોતાની રુચિ-કલ્પના અનુસાર સૂત્રોના વિરોધી અર્થ કરે છે તેઓ, વહુગુણા કુળ દોડું = ઉત્તમ ગુણોના ભાજન થતા નથી, ને ગળા મુસં વા
Mા = જે વીતરાગના જ્ઞાનમાં શંકા કરીને મિથ્યાભાષણ કરે છે. ભાવાર્થ :- કસાધુઓ વિશુદ્ધ એવા જિનમાર્ગથી વિપરીત પ્રરૂપણા કરે છે. તેઓ પોતાની કલ્પનાનુસાર સુત્રોના વિરોધી, મનગમતા અર્થ કરે છે. તેઓ વીતરાગ પ્રભુના જ્ઞાનમાં શંકા કરી મિથ્યાભાષણ કરે છે. તેથી તેઓ ઉત્તમ ગુણના ભાજન થતા નથી.
जे यावि पुट्ठा पलिउंचयंति, आयाणमटुं खलु वंचयंति ।
असाहुणो ते इह साहुमाणी, मायण्णि एसिति अणंतघायं ॥ શબ્દાર્થ – જે યાવિ પુE કિંતિ- કોઈ પૂછે ત્યારે જે પોતાના આચારને છુપાવે છે. ગુરુનું નામ છુપાવે છે, કપટ કરે છે, આવાગમÉ હતુ વયંતિ = તેઓ મોક્ષથી વંચિત રહે છે, તે અસાદુળો રૂદ સાહુમાળો તેઓ વસ્તુતઃ અસાધુ છે પરંતુ પોતાને સાધુ માને છે, માયા અતિયાય લિતિ = તે માયાવી પુરુષો (સંસારમાં) અનંતવાર ઘાત પામે છે. ભાવાર્થ :- જે કુસાધુ કોઈ પૂછે ત્યારે પોતાના આચારને અથવા ગુરુ આદિના નામ છુપાવે છે, તેઓ મોક્ષથી પોતાની જાતને વંચિત રાખે છે. તેઓ કુસાધુ હોવા છતાં એ પોતાને સાધુ માને છે, એવા માયાવી અનંતવાર વિનાશ પ્રાપ્ત કરે છે.
जे कोहणे होइ जगट्ठभासी, विओसियं जे उ उदीरएज्जा । अंधे व से दंडपहं गहाय, अविओसिए घासइ पावकम्मी ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org