________________
અધ્યયન–૧૨
આદિ અષ્ટાંગ નિમિત્ત આદિ શાસ્ત્રો ભણવાથી ભૂત અથવા ભવિષ્યની જાણકારી મનુષ્યોને હોય છે, તે કોઈ પણ પદાર્થની સૂચક હોય છે, સર્વશૂન્યતાવાદને માનવાથી આ વિટત થઈ શકતું નથી. શૂન્યતાવાદી કહે છે કે આ વિદ્યાઓ સત્ય નથી, અમે તો વિધાઓ ભણ્યા વિના જ લોકાલોકના પદાર્થોને જાણી લઈએ છીએ. આ કથન પણ મિથ્યા તેમજ પૂર્વાપર વિરુદ્ધ છે.
૩૫૫
પ્રત્યક્ષ દશ્યમાન વસ્તુને પણ સ્વપ્ન, ઈન્દ્રજાળ અથવા મૃગમરીચિકા(ઝાંઝવાના જળ) જેવી બતાવીને તેનો અત્યંતાભાવ ઘોષિત કરવો તે પણ યુક્તિ-પ્રમાણ વિરુદ્ધ છે.
છલાવતાં ૬ જમ્મુ :- વૃત્તિકારે તેની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે. જેના છ આયતન–ઉપાદાનકારણ આશ્રવદ્વાર રૂપ છે અથવા શ્રોત્રાદિ ઈન્દ્રિય નોઈન્દ્રિય(મન) રૂપ છે, તે કર્મ ષડાયતનરૂપ છે. એકાન્ત ક્રિયાવાદ અને સમ્યક્ ક્રિયાવાદ :
११
શબ્દાર્થ :- • લોળ સમિત્ત્વ = પોતાના અભિપ્રાય(મત) અનુસાર લોકને જાણીને, તહા તહાર્ વમવધ્ધતિ = કર્માનુસાર ફળ પ્રાપ્ત થવાનું બતાવે છે, સયં ૩ ૩ ૨ તુવä = તેઓ એમ કહે છે કે દુઃખ આપણા કરવાથી થાય છે બીજાના કરવાથી થતું નથી, વિખ્તા પરળ પમોનાં આરંતુ પરંતુ તીર્થંકરોએ જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ કહ્યો છે.
=
ते एवमक्खंति समिच्च लोगं, तहा तहा समणा माहणा य । सयंकडं णण्णकडं च दुक्खं, आहंसु विज्जाचरणं पमोक्खं ॥
ભાવાર્થ : – તે ક્રિયાવાદી શ્રમણો(શાક્ય ભિક્ષુઓ)અને માહણો(બ્રાહ્મણો) પોતપોતાના અભિપ્રાય અનુસાર લોકને જાણીને તે તે ક્રિયા અનુસાર ફળ પ્રાપ્તિ બતાવે છે. તેઓનું કથન છે કે દુઃખ અને સુખ ક્રિયાથી જ સ્વયંકૃત હોય છે, અન્યકૃત નહી. આ પ્રમાણે ક્રિયાથી મોક્ષ કહે છે પરંતુ તીર્થંકરોએ જ્ઞાન અને ક્રિયા બંનેથી મોક્ષ કહ્યો છે.
Jain Education International
१२
ते चक्खु लोगंसीह णायगा उ, मग्गाणुसासंति हियं पयाणं । तहा तहा सासयमाहु लोए, जंसी पया माणव ! संपगाढा ॥ શબ્દાર્થ :-તે તો સિ ચવવુ E = આ લોકમાં તે તીર્થંકરો વગેરે નેત્ર સમાન છે, ગાયના ૩ = તેઓ નાયક છે, પયાળ હિય માણુલામંતિ = તેઓ પ્રજાને કલ્યાણનો માર્ગ બતાવે છે, તET TET લોક્ સાલય માહુ = જેમ જેમ મિથ્યાત્વ વધે છે તેમ તેમ સંસાર મજબૂત થતો જાય છે તેમ તેઓ કહે છે, બંસી પયા સંપાōT = જેમાં પ્રાણી નિવાસ કરે છે, માળવ = હે માનવ !
ભાવાર્થ :- આ લોકમાં તીર્થંકર આદિ નેત્ર સમાન છે. તેઓ નાયક—ધર્મનેતા છે. તેઓ પ્રજાને માટે હિતકર જ્ઞાનાદિરૂપ મોક્ષમાર્ગની શિક્ષા આપે છે. મિથ્યાત્વ આદિ કારણોથી સંસાર શાશ્વત(સુદઢ અથવા
For Private Personal Use Only
www.jainelibrary.org