________________
અધ્ય - ૫/૧ નરકવિભક્તિ અધ્યયનમાં નૈરયિકોની વેદના, તે જીવોની પરમાધામી દેવકૃત વેદના વગેરે વિષયોનું વર્ણન ગાથાના શબ્દોના આધારે તેમ જ શ્રી જીવાભિગમ સૂત્ર આદિ અન્ય ગ્રંથોના આધારે કર્યું છે, તેથી વાચકો તે વિષયનું સાંગોપાંગ તાદશ્ય કરી શકે છે.
પ્રત્યેક અધ્યયનના પ્રારંભમાં અધ્યયનનો સંક્ષિપ્ત સાર, તેના પ્રારંભમાં અધ્યયનના નામનો વ્યુત્પત્તિજન્ય અર્થ તથા નિર્યુક્તિ અનુસાર નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવનિક્ષેપથી તે નામનો અર્થ આપ્યો છે. જે વાચકો માટે અધ્યયનના ભાવો સમજવા માટે પૂર્વભૂમિકારૂપ બની જાય છે.
આ રીતે શાસ્ત્રના ભાવો યથાર્થ રીતે પ્રતીત થાય, શ્રધ્ધા પુષ્ટ થાય અને અમે ચારિત્રમાર્ગમાં પ્રગતિશીલ બને, તે એકમાત્ર લક્ષપૂર્વક સંપાદન કાર્યને સફળ બનાવવા પ્રયત્ન કર્યો છે.
આ કાર્યની સફળતા માટે અનંત ઉપકારી ગુરુવર્યોની કૃપા તથા આગમમનીષી પૂ. ત્રિલોકમુનિ મ.સા.નું સમયોચિત મળતું માર્ગદર્શન અમોને સહાયક બન્યું છે. સહુ ઉપકારી અને સહયોગીઓને અંતઃકરણપૂર્વક પુનઃ પુનઃ વંદન કરી વિરામ પામીએ છીએ.
છદ્મસ્થતાના કારણે જિનવાણીથી ઓછી, અધિક, વિપરીત પ્રરૂપણા થઇ હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્.
સદાઢણી માત-તાત ચંપાબેન-શામળજીભાઈ! સદાઢણી માત-તાત લલિતાબેન-પોપટભાઈ! કર્યું તમે સંસ્કારોનું સિંચન,
કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓતપસમ્રાટ ગુરુદેવશ્રી! અનંત ઉપકારી ઓતપસમ્રાટગુરુદેવશ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન
આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુકત - લીલમ ગુણીશ્રી ! શરણું રહ્યું પૂ. મુકત - લીલમ- વીર ગુરુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપનયન
ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપનયન દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા
દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ પામું આત્મદર્શન.
શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.
32
Jain Edation Int l
El Private Persona Japan
ww.janbrary.org