________________
[ ૩૧૨ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
શબ્દાર્થ :- મહુલીને = કુશીલ ન બને, પરંતુ સદા સુશીલ બનીને રહે, સં જય ભણ - તથા તે કુશીલ એટલે કે દુરાચારીઓની સોબત પણ ન કરે, કુદવા તત્થવસT = કારણ કે કુશીલોની સોબતમાં સુખરૂપ ઉપસર્ગ હોય છે, વિક્ર તે પડવુળ = વિદ્વાન્ પુરુષ તેને સમજે. ભાવાર્થ :- સાધુ હંમેશાં શીલવાન બનીને રહે તથા કુશીલજનો અથવા દુરાચારીઓની સાથે સંસર્ગ ન રાખે. કુશીલોની સંગતિમાં સુખરૂપ –અનુકૂળ ઉપસર્ગ રહે છે, તેથી વિદ્વાન સાધક આ તથ્યને સારી રીતે જાણે તથા તેનાથી સાવધાન(પ્રતિબુદ્ધ-જાગૃત) રહે. 10 णण्णत्थ अंतराएणं, परगेहे ण णिसीयए ।
_गामकुमारियं किडं, णाइवेलं हसे मुणी ॥ શબ્દાર્થ -સંતરાઉi = અંતરાય વિના સાધુ, ખાસ કારણ વિના, પરદે બિલીય = ગૃહસ્થના ઘરમાં ન બેસે, નારિયું વિજs = ગામના છોકરાઓની રમત ન રમે, પાર્વત મુળ દસે = તથા સાધુ મર્યાદાને છોડીને હસે નહિ. ભાવાર્થ :- કારણ વિના સાધુ ગૃહસ્થના ઘરમાં ન બેસે. ગામડાનાં છોકરાં-છોકરીઓનો ખેલ ન રમે, તેમજ મર્યાદાનું ઉલ્લંઘન કરીને હસે નહિ. - अणुस्सुओ उरालेसु, जयमाणो परिव्वए ।
चरियाए अप्पमत्तो, पुट्ठो तत्थऽहियासए । શબ્દાર્થ :- ૩૨Iોનુ = મનોહર શબ્દાદિ વિષયોમાં, અપુસુશો = ઉત્કંઠિત ન થાય, નયનાખો. પરિબ્રણ = તથા યત્નાપૂર્વક સંયમ પાલન કરે, વરિયાઇ અપ્રમત્ત = ભિક્ષાચરી આદિમાં પ્રમાદ (આળસ) ન કરે. ભાવાર્થ :- મનોહર(ઉદાર) શબ્દાદિ વિષયોમાં સાધુ ઉત્સાહ રહિત રહે, કોઈ પ્રકારની ઉત્કંઠા ન રાખે. જો શબ્દાદિ વિષયો અનાયાસ જ સામે આવી જાય તો યત્નપૂર્વક આગળ વધી જાય અથવા સંયમમાં
ક ગમન કરે, ભિક્ષાટન આદિ સાધુચર્યામાં પ્રમાદ ન કરે તથા પરીષહો અને ઉપસર્ગોને સમભાવ પૂર્વક સહન કરે.
हम्ममाणो ण कुप्पेज्जा, वुच्चमाणो ण संजले । ३१
सुमणो अहियासेज्जा, ण य कोलाहलं करे ॥ શબ્દાર્થ – વુષ્યના સંગતે = કોઈ ગાળ આદિ આપે તોપણ સાધુ મનમાં ન બળે. ભાવાર્થ :- લાકડી, દંડ આદિથી કોઈ સાધુને મારે તો સાધુ તેના પર ગુસ્સો ન કરે, કોઈ ગાળ, અપશબ્દ કહે તો તેના પર પણ ગુસ્સો ન કરે; મનમાં ને મનમાં બળે નહીં પણ પ્રસન્નમનથી તેને ચુપચાપ સહન કરે. કોઈ પ્રકારનો કોલાહલ ન કરે.
વનપર્વક ગમન :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org