________________
અધ્યયન ૭
જીવહિંસાજનક આ કર્મકાંડોથી નરકાદિ ગતિઓમાં વિવિધ પ્રકારનાં દુઃખો વેઠવાં પડે છે. કુશીલ સાધકની આચાર ભ્રષ્ટતા :
२१
૨૮૧
जे धम्मलद्धं विणिहाय भुंजे, वियडेण साहट्टु य जे सिणाइ । जे धोवइ लूसयइ व वत्थं, अहाहु से णागणियस्स दूरे ॥
=
શબ્દાર્થ :- ને – જે નામધારી સાધુ(દ્રવ્ય સાધુ), ધમ્મતનું = સંયમ ધર્મથી મળેલા, દોષોથી રહિત આહારને, વિખિહાય = છોડીને, મુંને – દોષિત ભોજન ખાય છે, વિયઢેળ = અચિત્ત જળથી, સાહg - અંગોને સંકોચીને પણ, જૂસયફ વ♥ = વસ્ત્રોને ઘસીને વિભૂષા માટે ઊજળા કરે, શોભા માટે વસ્ત્ર મોટું હોય તો નાનું અને નાનું હોય તો મોટું કરે છે, અહાફુ - તીર્થંકરો તથા ગણધરો એ કહ્યું છે કે, સે બાળખિયલ્સ રે - તે સાધુ નાગન્ય– નગ્નતા એટલે કે સંયમથી
=
=
છે.
Jain Education International
ભાવાર્થ :- જે સાધુ દોષ રહિત સાધુની ધર્મની મર્યાદાથી પ્રાપ્ત થતા આહારને છોડી સ્વાદિષ્ટદોષયુક્ત આહાર કરે છે તથા અચિત્ત પાણીથી(અચિત્ત સ્થાનમાં પણ)અંગોનો સંકોચ કરી જે સ્નાન કરે છે અને જે પોતાના વસ્ત્રને(વિભૂષા માટે)ધુએ છે તથા ઘસીને ઊજળા કરે છે, તે નિગ્રંથ ભાવથી દૂર છે, એમ તીર્થંકરોએ કહ્યું છે.
२२
कम्मं परिण्णाय दगंसि धीरे, वियडेण जीवेज्ज य आदिमोक्खं सेबी-कंदाई अभुंजमाणे, विरए सिणाणादिसु इत्थियासु ॥
શબ્દાર્થ:- દ્દસિ = જલસ્તાનમાં, મેં રિળય = કર્મબંધ જાણીને, આવિ મોવું પ્રથમ–શીઘ્ર મુક્તિની પ્રાપ્તિ થાય, વિવહેળ = પ્રાસુક જળ વડે, નીવેન્ગ = જીવન ધારણ કરે, લે – તે સાધુ, વીય વાદ્ મુંગમાળે - બીજ, કંદ આદિનું ભોજન ન કરે, સિગાળવિસુ સ્થિવાસુ - સ્નાનાદિ તથા સ્ત્રી આદિથી, વિતે = અલગ રહે.
ભાવાર્થ :- ધૈર્યવાન સાધક જલસ્તાનથી કર્મબંધન થાય છે તે જાણીને પ્રાસુક પાણીથી પ્રાણ ધારણ કરે તથા તે બીજ, કંદ આદિનો ઉપભોગ ન કરે. તેમજ સ્નાન આદિ(શ્રૃંગાર–વિભૂષાકર્મ)થી તથા સ્ત્રી આદિથી વિરત રહે, તેઓને શીઘ્ર મોક્ષની પ્રાપ્તિ થાય છે.
|२३|
जे मायरं पियरं च हिच्चा, गारं तहा पुत्त पसुं धणं च । कुलाई जे धावइ साउगाई, अहाहु से सामणियस्स दूरे ॥ શબ્દાર્થ :-તહા IR હિન્ગ્વા = તથા ઘર છોડીને, સાડનારૂં હુતારૂં ધાવરૂ = સ્વાદિષ્ટ ભોજન વાળા ઘરોમાં દોડે છે, તે સામળિયસ્સ રે અહાહુ = તે શ્રમણભાવથી દૂર છે, એમ તીર્થંકરોએ કહ્યું છે.
For Private Personal Use Only
www.jainelibrary.org