________________
અધ્યયન-૫/ઉદ્દેશક-૨
_.
[ ૨૫૧ ]
૩ = પૂર્વોક્ત દુઃખોથી મારવામાં આવતા નારકી જીવનું, તાપે હો = ત્રાણ રક્ષણ કરતું નથી, પણ લયં પક્વખુદો = તેઓ એકલાજ ઉક્ત દુઃખોને ભોગવે છે. ભાવાર્થ :- ત્યાં નરકમાં દીર્ઘ આયુષ્યવાળા નારકીને આ સ્પર્શ (દુઃખ) નિરંતર પીડિત કરે છે. પૂર્વોક્ત દુઃખોથી પીડિત નારકીજીવનું રક્ષણ કરનાર કોઈ હોતું નથી. તે પોતે એકલો જ તે દુખો ભોગવે છે.
जं जारिसं पुव्वमकासि कम्मं, तमेव आगच्छइ संपराए ।
एगंतदुक्खं भवमज्जिणित्ता, वेदेति दुक्खी तमणंतदुक्खं ॥ શબ્દાર્થ :- = = જે, ગાસિં = જેવા, પુવૅ = પૂર્વ જન્મમાં, મૅ = કર્મ, અલ- છે, તમેવ = તે જ, પરાણ = સંસારમાં, બીજા ભવમાં, આ ઋક્ = આવે છે, પરંત૬૩ ભવ ગાગરા = જેમાં એકાંત દુઃખ હોય છે એવા ભવને પ્રાપ્ત કરીને, તુહી = એકાંત દુઃખી જીવ, અતિદુજણ ત વે ત = અનંત દુઃખ સ્વરૂપ નરકને ભોગવે છે. ભાવાર્થ :- જે જીવે જેવું કર્મ પૂર્વજન્મમાં કર્યું છે, તે જ કર્મ બીજા ભવમાં ઉદયમાં આવે છે. જેઓએ એકાંત દુઃખરૂપ નરકભવનું કર્મ ઉપાર્જન કર્યું છે, તેવા દુઃખી જીવ અનંત દુઃખરૂપ નરકને ભોગવે છે. ૨૪ . एयाणि सोच्चा णरगाणि धीरे, ण हिंसइ कं च णं सव्वलोए ।
एगंतदिट्ठी अपरिग्गहे उ, बुज्झिज्ज लोगस्स वसं ण गच्छे ॥ શબ્દાર્થ – ૪ i = કોઈ પ્રાણીની, કિંચિત્ પણ, પાકી = એકાંત દષ્ટિ, માટે ૩ = પરિગ્રહ રહિત થઈને, જ્ઞાન = સમજે, જાગૃત રહે, અશુભ કર્મ કરનારા અને તેમનું ફળ ભોગવનારા જીવોને સમજે અથવા કષાયોને જાણે, તો વ ા છે = વિષમ કષાયરૂપ લોકના વશમાં ન થાય. ભાવાર્થ :- બુદ્ધિશાળી ધીર વ્યક્તિ આ નરકનું વર્ણન સાંભળી કોઈપણ પ્રાણીની હિંસા ન કરે પરંતુ એકાંત-એકમાત્ર દષ્ટિ જીવાદિ તત્ત્વો પર રાખી, પરિગ્રહ રહિત થઈને, અશુભકર્મ કરનારા અને તેનું ફળ ભોગવનારા જીવ લોકને સમજે અથવા કષાયલોકનું સ્વરૂપ જાણે પરંતુ ક્યારે તેને વશ ન થાય અર્થાત્ તેના પ્રવાહમાં ન વહે.
___एवं तिरिक्खे मणुयासुरेसुं, चतुरंतऽणंतं तयणुव्विवागं ।
- स सव्वमेयं इति वेदयित्ता कंखेज्ज कालं धुवमायरेज्जा ॥त्ति बेमि॥ શબ્દાર્થ -પર્વ આ પ્રમાણે, નિષેિ મyયાપુરનું - તિર્યચ, મનુષ્ય અને દેવતાઓમાં પણ, વતુરંતગત = ચાતુર્ગતિક અને અનંત સંસાર, તથyવ્વવા = તેના અનુરૂપ વિપાકને જાણો, સ = બુદ્ધિમાન પુરુષ, પર્થ = આ, સર્વ = સર્વવાતોને, વેચત્તા = જાણીને, વાત ન = પંડિત મરણની આકાંક્ષા કરે, પોતાના મરણ કાળની પ્રતીક્ષા કરે અને, યુવરાયા = સંયમનું પાલન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org