________________
૧૭૮ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
૨T
શબ્દાર્થ – આરંતુ = કોઈ અજ્ઞાનીઓ કહે છે કે, ગુબ્ધ = પહેલાંના કાળમાં, તર તવોથT = તપ કરવું એ જ જેઓનું ધન છે એવા, મહાપુરસા = મહાપુરુષ, ૩૫ = કાચાપાણીનું સેવન કરીને, સિદ્ધિમાવUST = મુક્તિને પામ્યા હતા, મદ્ = મૂર્ખ પુરુષ આ વાત સાંભળીને, તત્થ = ઠંડા પાણીના સેવન આદિમાં, વિલીય = પ્રવૃત્ત થઈ જાય છે. ભાવાર્થ :- કેટલાક અજ્ઞાનીજનો કહે છે કે પ્રાચીન કાળમાં તપ્ત તપોધની(તપરૂપી ધનથી સંપન્ન) મહાપુરુષોએ સચેત પાણીનું સેવન કરી મુક્તિને પ્રાપ્ત કરી હતી. અપરિપક્વ બુદ્ધિવાળો સાધક આ સાંભળી કાચા પાણીના સેવનમાં પ્રવૃત્ત થઈ જાય છે.
अभुंजिया णमी वेदेही, रामगुत्ते य भुजिया ।
बाहुए उदगं भोच्चा, तहा णारायणे रिसी ॥ શબ્દાર્થ - અબુનિયT = આહાર છોડીને, રામ!= રામગુપ્ત, મુનિ = આહાર કરીને, વીદુપ, = તથા બાહુકે ઠંડા પાણીનો ઉપભોગ કરીને, તe = એવી રીતે, બRIણે રિસી = નારાયણ ઋષિએ, ૩૬. મોન્ચ = કાચા પાણીનો ઉપભોગ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ભાવાર્થ :- વૈદેહી(વિદેહ દેશના રાજા) નમિરાજે આહાર છોડીને અને રામગુપ્ત આહારનો ઉપભોગ કરીને, બાહકે તેમજ નારાયણ ઋષિએ કાચા પાણી આદિનું સેવન કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો હતો.
आसिले देविले चेव, दीवायण महारिसी ।
पारासरे दगं भोच्चा, बीयाणि हरियाणि य ॥ શબ્દાર્થ :- આતિને = આસિલ ઋષિ, વિરે = દેવલ ઋષિ, મરિસ રીવાયા = તથા મહર્ષિ લેપાયન, પરીસરે = તેમજ પારાશર ઋષિએ, રાં વાળ હરિયાળ મોન્ના = ઠંડુપાણી, બીજ અને લીલી વનસ્પતિઓનો આહાર કરીને.
ભાવાર્થ :- આસિલ અને દેવલ ઋષિએ તથા મહર્ષિ દ્વૈપાયન તેમજ પારાશર ઋષિ (આદિ)એ સચિત્ત પાણી, બીજ તેમજ લીલી વનસ્પતિઓનો ઉપભોગ કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો હતો.
एते पुट्वि महापुरिसा, आहिया इह सम्मया ।
भोच्चा बीओदगं सिद्धा, इति मेयमणुस्सुयं ॥ શબ્દાર્થ :- પુfબ્ધ = પહેલાંના સમયમાં, પત મહાપુરિસા = આ મહાપુરુષ, નાદિયા = સર્વજગપ્રસિદ્ધ હતા, ૬ = તથા આ લોકમાં, જૈન આગમમાં, સમય = માનવામાં આવ્યા છે, રૂતિ = આ, મેચનસુયં = મેં મહાભારત આદિમાં સાંભળ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org