________________
અધ્યયન-૩/ઉદ્દેશક-૩
| ૧૭૧ |
લાવેલો આહાર, નિરં સર્વ = સાધુએ ખાવો કલ્યાણકારી છે, ન ૩ મિgi = પરંતુ સાધુ દ્વારા લાવેલો નહિ, પણ =આ વાત, નવપુષ્ય વાંસના અગ્રભાગની જેમ, લય = કૃશ-દુર્બળ છે. ભાવાર્થ :- સાધુઓ માટે ગૃહસ્થ દ્વારા લાવેલા આહારનો ઉપભોગ કરવો તે શ્રેયસ્કર છે પરંતુ સાધુ દ્વારા લાવેલા આહારનું સેવન શ્રેયસ્કર નથી. આવું તમારું કથન વાંસના અગ્રભાગની જેમ દુર્બળ છે, વજૂદવાનું નથી.
धम्मपण्णवणा जा सा, सारंभाण विसोहिया । | ण उ एयाहिं दिट्ठीहिं, पुव्वमासि पग्गप्पियं ॥ શબ્દાર્થ :- ના ૫UળવળT = સાધુઓને દાનાદિ આપીને ઉપકાર કરવો જોઈએ એવી જે ધર્મની દેશના છે, સા = તે, સારંગા વિડિયા = ગૃહસ્થોને શુદ્ધ કરનારી છે, સાધુઓને નહીં,
હિંકિર્દિ = આ દષ્ટિએ, પુષં = પહેલાં, બ૩ પુષિ માસિ= આ દેશના કરવામાં આવી નથી. ભાવાર્થ :- સાધુઓને દાન આદિ દઈને ઉપકાર કરવો જોઈએ. આવી જે ધર્મપ્રજ્ઞાપના(ધર્મદેશના) છે, તે આરંભ સમારંભ યુક્ત ગૃહસ્થોને વિશુદ્ધ કરનારી છે, સાધુઓને નહીં. આ દષ્ટિથી સર્વજ્ઞોએ પૂર્વકાળમાં પ્રરૂપણા કરી ન હતી અર્થાત્ તેવી પ્રરૂપણા જ્ઞાનીઓની નથી.
सव्वाहिं अणुजुत्तीहिं, अचयंता जवित्तए ।
तओ वायं णिराकिच्चा, ते भुज्जो वि पगब्भिया ॥ શબ્દાર્થ :- સવ્વાહિં મgggf€ = સર્વ યુક્તિઓ દ્વારા, વિત્તર ૩યંત = પોતાના પક્ષની સિદ્ધિ કરી શકતા નથી, તો = ત્યારે, તે = તે અન્યતીર્થીઓ, વાવા૨ાવવા = વાદને છોડીને, મુનો લવ પાહિમા = ફરી પોતાના પક્ષનું સ્થાપન કરવાની ધૃષ્ટતા કરે છે. ભાવાર્થ :- સમગ્ર યુક્તિઓથી પોતાના પક્ષની સિદ્ધિ(સ્થાપના) કરવામાં અસમર્થ તે અન્યતીર્થીઓ વાદને છોડીને ફરી પોતાના પક્ષની સ્થાપના કરવાની ધૃષ્ટતા કરે છે.
रागदोसाभिभूयप्पा, मिच्छत्तेण अभिया ।
अक्कोसे सरणं जंति, टंकणा इव पव्वयं ॥ શબ્દાર્થ :- રાવોલાબૂથણ = રાગ અને દ્વેષથી જેમનો આત્મા દબાયેલો છે એવા, મિચ્છત્તળ
મહુવા = મિથ્યાત્વથી યુક્ત અન્યતીર્થીઓ, બોલે સરળ ગતિ = શાસ્ત્રાર્થમાં હારી જવાથી ગાળો આદિ આક્રોશ વચનોનો આશ્રય લે છે, જેવી રીતે, ટંer = પહાડમાં રહેનારી મ્લેચ્છજાતિ, યુદ્ધમાં હારી જવાથી, પન્વયં = પહાડનો આશ્રય લે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org