________________
૧૭૦ |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
શબ્દાર્થ :- પાપણું = કાંસા આદિના પાત્રોમાં, નાણા = રોગી સાધુને માટે, મહદંતિય = ગૃહસ્થો દ્વારા જે ભોજન મંગાવે છે, વીમોલ = અને આપ બીજ અને કાચા પાણીનો, મોન્ના = ઉપભોગ કરો છો, તાકિ નં જીરું = તે સાધુને માટે જે આહાર બનાવવામાં આવ્યો છે તેનો ઉપભોગ કરો છો. ભાવાર્થ :- તમે ગુહસ્થના કાંસ, તાંબુ આદિ ધાતુના પાત્રોમાં ભોજન કરો છો, રોગી સંતને માટે ગૃહસ્થો પાસેથી ભોજન મંગાવો છો. તમે બીજ અને સચિત્ત (કાચા) પાણીનો ઉપભોગ કરો છો તેમજ ઔદ્દેશિક આદિ દોષયુક્ત આહારનું સેવન કરો છો.
लित्ता तिव्वाभितावेण, उज्झिया असमाहिया ।
___णाइकंडूइयं सेयं, अरुयस्सावरज्झइ ॥ શબ્દાર્થ :- તિબ્બાબિતાવે = તીવ્ર અભિતાપથી કર્મબંધનથી, નિત્તા = લેપાયેલા, ૩થા = સવિવેકથી રહિત, અહિયા = શુભ અધ્યવસાયથી રહિત છો, અરયલ = વ્રણ-ઘાવનું, વિદૂરચું = અત્યંત ખજવાળવું, સેય = સારુ નથી, અવરફા = કારણ કે તે દોષ ઉત્પન્ન કરે છે. ભાવાર્થ :- તમે તીવ્ર કષાયો અથવા તીવ્ર બંધવાળાં કર્મોથી લિપ્ત, સદ્વિવેકથી રહિત તથા સમાધિથી રહિત છો. ઘાવ-ગુમડાંને અધિક ખજવાળવું તે સારું નથી, કારણ કે તેનાથી દોષ-વિકાર ઉત્પન્ન થાય છે.
तत्तेण अणुसिट्ठा ते, अपडिण्णेण जाणया । ___ण एस णियए मग्गे, असमिक्खा वई किई ॥ શબ્દાર્થ :- = રાગદ્વેષ યુક્ત પ્રતિજ્ઞાથી રહિત, ગાળયા = જ્ઞાની પુરુષ,જે ગ્રહણ કરવા યોગ્ય અને ત્યાગ કરવા યોગ્ય પદાર્થોને જાણે છે તે સાધુ પુરુષ, તે = અન્યદર્શનીઓને, તે અપુલિકૂ = સત્ય અર્થની શિક્ષા આપે છે કે, પણ મને = તમોએ જેનો સ્વીકાર કર્યો છે તે માર્ગ, ના ળિયા = યુક્તિ સંગત નથી, વ = આપે જે સમ્યદૃષ્ટિ સાધુઓ માટે આક્ષેપ વચન કહ્યાં છે તે પણ,
મિલ્લા = વિચાર્યા વિના કહ્યા છે, વિશ= તેમજ આપ લોકો જે કાર્ય કરો છો તે પણ વિવેક શૂન્ય છે. ભાવાર્થ :- ખોટી પ્રતિજ્ઞાથી રહિત અને હેય-ઉપાદેયના જ્ઞાતા સાધુઓ આક્ષેપકર્તા અન્યદર્શનીઓને સત્ય વાતની શિક્ષા આપે કે આ તમારો નિંદાનો માર્ગ યુક્તિસંગત નથી, તમે સુવિહિત સાધુઓ માટે જે આક્ષેપાત્મક વચન કહો છો, તે વિચાર્યા વિના કહો છો અને તમારો આચાર પણ વિવેક શુન્ય છે.
एरिसा जा वई एसा, अग्गवेणुव्व करिसिया ।
गिहिणो अभिहडं सेयं, भुंजिउं ण उ भिक्खुणो ॥ શબ્દાર્થ -ર = આ પ્રકારનું, ના = જે, વરું કથન છે કે, શિહો મહતું= ગૃહસ્થ દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org