________________
અધ્યયન-૩/ઉદ્દેશક–૨
_
૧૫૯ |
१८
ભાવાર્થ :- હે આયુષ્યમાન્ શ્રમણ ! વસ્ત્રો, સુગંધિત પદાર્થો, આભૂષણો, સ્ત્રીઓ અને શય્યા તથા શયન સામગ્રી, આ ભોગોનો ઉપભોગ કરો! અમે આપની પૂજા–પ્રતિષ્ઠા કરીએ છીએ.
जो तुमे णियमो चिण्णो, भिक्खुभावम्मि सुव्वया ।
अगारमावसंतस्स, सव्वो संविज्जए तहा ॥ શબ્દાર્થ – વિપળો = અનુષ્ઠાન કર્યું છે, અT૨માવત = ઘરમાં નિવાસ કરવા છતાં, તળો. = તે સર્વ (નિયમો), તહીં તેવી જ રીતે, સવિઝા = બન્યા રહેશે. ભાવાર્થ - હે સુંદર વ્રતધારી મુનિવર ! મુનિભાવમાં રહેતા આપે જે નિયમાદિના આચરણ-અનુષ્ઠાન કર્યા છે, સંસાર અવસ્થામાં પણ તે પૂર્વવત્ જ બન્યા રહેશે. ઘરે રહીને પણ સાધુ જેવું જીવન જીવી શકાશે.
चिरं दूइज्जमाणस्स, दोसो दाणि कुओ तव ? __इच्चेव णं णिमंतेंति, णीवारेण व सूयरं ॥ શબ્દાર્થ :-= ઘણા સમયથી, તૂફન્નનળસ્ત્ર = સંયમના અનુષ્ઠાનપૂર્વક વિહાર કરતા, તવ = આપને, વાળ = આ સમયે, વાતો = દોષ, gો = કેવી રીતે લાગી શકે ? વેવ = આ પ્રમાણે,ીવારે = ચોખાના દાણાઓનું પ્રલોભન આપીને, સૂથર વ = જેવી રીતે લોકો સૂવરને ફસાવે છે, તેવી રીતે મુનિને, મિતિ = ભોગ ભોગવવા માટે નિમંત્રિત કરે છે.
१९
ભાવાર્થ :- લાંબાકાળથી સંયમના આચરણપૂર્વક વિચરતા તમને ભોગોનો ઉપભોગ કરવા છતાં પણ હવે દોષ કેવી રીતે લાગી શકે ? આ રીતે પ્રલોભન બતાવીને જેમ ચોખાના દાણાઓના પ્રલોભનથી ડુક્કરને ફસાવાય છે, આ રીતે ભોગોનું નિમંત્રણ આપીને સાધુને ફસાવી લે છે.
चोइया भिक्खायरियाए, अचयंता जवित्तए । २०
तत्थ मंदा विसीयंति, उज्जाणंसि व दुब्बला ॥
શબ્દાર્થ :- fબારિયા = સાધુઓની સમાચારીનું પાલન કરવા માટે, ચોથા = આચાર્ય આદિ દ્વારા પ્રેરિત કરાયેલા, નવિર = અને તે સમાચારીના પાલનપૂર્વક પોતાનો નિર્વાહ, વયેતા = ન કરી શકતા, મા = મૂર્ખ જીવ, અલ્પ પરાક્રમી તત્વ = તે સંયમમાં, નિરીતિ = ઢીલા થઈ જાય છે, દુઃખી થાય છે, ૩જ્ઞાલિ = જેવી રીતે ચઢાણવાળા માર્ગમાં, કુશ્વના = નિર્બળ બળદ દુઃખી થાય છે.
ભાવાર્થ :- સંયમી સાધુઓની ચર્ચા માટે આચાર્ય આદિ દ્વારા પ્રેરિત સંયમ જીવનનું યથાર્થ પાલન કરવામાં અસમર્થ અને અલ્પ પરાક્રમી સાધક, જેમ ઊંચા ચઢાણવાળા માર્ગમાં મડદાલ બળદ દુઃખી થાય છે, તેમ ઉચ્ચ સંયમમાર્ગ પર પ્રયાણ કરવામાં દુઃખ અનુભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org