________________
અધ્યયન-૩/ઉદ્દેશક-૧
| ૧૫૧]
વીવા = કાયર પુરુષ, અવલ = ગભરાઈને, જિદ્દ જય = પાછા ઘરે ચાલ્યા જાય છે. ભાવાર્થ :- હે શિષ્યો ! આ ઉપસર્ગો અને પરીષહો સહન કરવા દુઃસ્સહ અને કઠોર છે, કાયર સાધકો બાણોથીવીંધાયેલા હાથીની જેમ લાચાર થઈને સંયમ છોડી ઘરે ચાલ્યા જાય છે.
વિવેચન :
પૂર્વની ગાથાઓમાં કહેલા દુઃસ્સહ તેમજ કઠોર પરીષહ ઉપસર્ગોના સમયે કાયર પુરુષની પલાયનવૃત્તિનો ઉલ્લેખ આ ગાળામાં શિષ્યોને સંબોધીને કરવામાં આવ્યો છે. Uવે છે.fm :- આ ઉદેશામાં જેટલા પરીષહો અથવા ઉપસર્ગોનું કથન કરવામાં આવ્યું છે. તે બધાનો સ્પર્શ–અનુભવ અત્યંત કઠોર છે તથા દુઃસહ્ય છે. ઉપસર્ગ અથવા પરીષહ તો સર્વ માટે સમાન જ હોય પરંતુ તફાવત તેની અનુભૂતિમાં હોય છે. જે સાધક કાયર, ભારેકર્મી હોય છે, તેઓને ઉપસર્ગનો સ્પર્શ અત્યંત અસહ્ય લાગે છે. પરિણામે જે રીતે રણસંગ્રામમાં બાણોના પ્રહારથી પીડિત (ઘાયલ) હાથી મેદાન છોડીને ભાગી જાય છે, તે રીતે અપરિપક્વ સાધક પરીષહો અને ઉપસર્ગોના મારથી પીડિત તેમજ લાચાર થઈને સંયમ છોડીને ફરીથી સંસારમાં પ્રવૃત્ત થઈ જાય છે, પરંતુ જે પરિપક્વ વીર સાધક હોય છે તેઓ સંયમમાં અડગ (સ્થિર) રહે છે.
कीवाऽवसा :- कीवाऽवसा ना स्थाने कीवावसगा अने तिव्वसढगा सापाठान्तर सेवा મળે છે. કીવાવસગામાં ક્લિબ-અસમર્થ, વસગા એટલે પરીષહોથી વિવશ. તિવસઢગા એટલે તીવ્ર શઠ, તીવ્ર એવા પરીષહોથી શઠ એટલે પ્રતિહત-પીડિત.
છે અધ્યયન ૩/૧ સંપૂર્ણ છે બીજો ઉદ્દેશક
0000000000000000000 અનુકૂળ ઉપસર્ગ :
अहिमे सुहुमा संगा, भिक्खूणं जे दुरुत्तरा ।
जत्थ एगे विसीयंति, ण चयंति जवित्तए ॥ શબ્દાર્થ :- ૩૬ = ત્યાર બાદ, ફ = આ, સુહુન = સૂક્ષ્મ–બાદર રૂપે નહીં દેખાતા, સT = બાંધવ આદિની સાથે સંબંધરૂપ ઉપસર્ગ હોય છે, fમજકૂળ = સાધુઓ દ્વારા, ફુરત્તર = દુસ્તર છે, જો = કેટલાક પુરુષો, ગલ્થ = તે સંબંધરૂપ ઉપસર્ગમાં, વિરાતિ = વિષાદ પામે છે, વિત્ત = તેઓ સંયમ પૂર્વક પોતાનો નિર્વાહ કરવામાં, ન વયતિ = સમર્થ હોતા નથી. ભાવાર્થ :- આ સૂક્ષ્મ સ્થૂળ રૂપે ન જણાય તેવા બંધુ-બાંધવ આદિની સાથેના સંબંધરૂપ, અનુકૂળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org