________________
અધ્યયન-૩/ઉદ્દેશક-૧
[ ૧૪૯ ]
તેમાંથી નીકળવાનો માર્ગ ન મળવાથી તડફડે છે અને મરી જાય છે, તેવી જ રીતે સાધુ પણ કામથી પરાજિત થઈને ભોગોને મેળવવા માટે તડફડતો રહે છે અને અંતે સંયમી જીવનથી ભ્રષ્ટ થઈ જાય છે. તેથી કહ્યું છે કે તે જાળમાં ફસાયેલી માછલીની જેમ ભોગમાં તરફડે છે. સાધકે આ પરીષહ વૈર્યપૂર્વક સહેવા જોઈએ તે સૂચવવાનો આ ગાથાનો આશય છે. પાઠાંતર-નિકા ની જગ્યાએ પવિકા અને નિર્દી પાઠાંતર જોવા મળે છે. તેનો અર્થ છે જાળમાં પ્રવિષ્ટ કે કાંટાથી વીંધાયેલી માછલીની જેમ તરફડે છે. માટે સાધકે આ બંને પરીષહને સહન કરવા પ્રયત્નશીલ બનવું જોઈએ. વધ-બંધ પરીષહ રૂપ ઉપસર્ગ :___आयदंडसमायारा, मिच्छासंठियभावणा ।
हरिसप्पओसमावण्णा, केई लूसंतिऽणारिया ॥ શબ્દાર્થ :- મયવંદ સવારેT = આત્મકલ્યાણથી ભ્રષ્ટ થઈ જવાય તેવું આચરણ કરનાર, મિચ્છાદિયભાવના = જેઓની ચિત્તવૃત્તિ વિપરીત છે, હરિ ખોલાવUા = જે રાગ અને દ્વેષથી યુક્ત છે એવા, વ = કોઈ, મારિયા = અનાર્ય પુરુષ, તૂતિ = સાધુને પીડા આપે છે.
ભાવાર્થ :- જેનાથી આત્મા દંડાય છે, તેવા (કલ્યાણ ભ્રષ્ટ) આચારવાળા, જેમની ભાવના-મનોવૃત્તિ મિથ્યા વાતોમાં જ જોડાયેલી છે, જે રાગ અને પ્રદ્વેષથી યુક્ત છે, એવા કેટલાક અનાર્ય પુરુષો સાધુને પરેશાન કરે છે.
अप्पेगे पलियतसि, चारो चोरो त्ति सुव्वयं ।
बंधति भिक्खुयं बाला, कसायवयणेहि य ॥ શબ્દાર્થ :- અખેને = કેટલાક, વાના = અજ્ઞાની પુરુષો, નિયતલિ = અનાર્ય દેશની આસપાસ વિચરતા, સુથ્વયં = સુવતી,fમgયં = સાધુને,વારો પોરોત્તિ = આ લૂંટારો છે અથવા ચોર છે એમ કહેતાં, પતિ = રસ્સી આદિથી બાંધે છે અને, વાયવયહિ વ = અને કઠોરવચન કહીને સાધુને પીડિત કરે છે.
ભાવાર્થ :- અનાર્ય દેશની સીમાપર વિચરતા સુવ્રતી સાધુને કેટલાક અજ્ઞાની લોકો આ ગુપ્તચર છે, આ ચોર છે,' આમ કહેતાં દોરી આદિથી બાંધે છે અને કષાયયુક્ત વચન કહીને તેને હેરાન કરે છે.
तत्थ दंडेण संवीते, मुट्ठिणा अदु फलेण वा ।
णाईणं सरइ बाले, इत्थी वा कुद्धगामिणी ॥ શબ્દાર્થ :- તત્વ = ત્યાં વંદેળ = લાઠી દ્વારા, મુળા = મુક્કાવડે, આદુ = અથવા, પાબ્લેખ = ભાલાથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org