________________
૧૦૨ |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
કર્મબંધ કરાવી અનંત સંસારમાં પરિભ્રમણ કરાવે છે. જે આ વંદના-પૂજા પ્રાપ્ત થાય છે તે કર્મના ઉપશમનું ફળ છે, તેનો ગર્વ કરવો ન જોઈએ. અહીં વૃત્તિકાર એક ગાથા ઉદ્ધત કરી છે
पलिमंथ महं विजाणिया, जा वि य वंदणपूयणा इधं ।
सुहुमं सल्लं दुरुल्लसं, तं पि जिणे एएण पंडिए ॥ અર્થ - સ્વાધ્યાય, ધ્યાનપરાયણ તેમજ એકાન્તસેવી, નિઃસ્પૃહ સાધુનો, જે સંસારી લોકો દ્વારા વંદન પૂજન આદિ રૂપે સત્કાર કરવામાં આવે છે તે સાધુધર્મના અનુષ્ઠાન કે સગતિમાં મહાન પલિમન્થ-વિજ્ઞકારક છે. તો પછી શબ્દાદિ વિષયોમાં આસક્તિનું તો કહેવું જ શુ? તેથી બુદ્ધિમાન સાધક આ દુરુદ્ધર સૂક્ષ્મ શલ્યને છોડી દે.
આ ઉદ્ભૂત ગાથા પણ મૌલિક ગાથાના ભાવોની પૂરક જ છે. આ પ્રકારની ગાથાઓ ક્યારે ય ભાષ્ય રૂપે રચાયેલી હોવી જોઈએ પરંતુ અનુમાનથી આવી ગાથાઓને પાઠાંતર કે વાચનાંતર માનવાનું પ્રચલન છે.
ચૂર્ણિકાર મદ પતિનોપનાવા ને બદલે માતા પતિનોહાળિયા પાઠાંતર માનીને અર્થ કરે છે. પરિવારો ખાન પરિષ્ના...મારે બનાવો વા હશ્ચત્તવનુષ | પરિગોહ એટલે પરિધ્વંગ-આસક્તિ, પંક દ્રવ્ય પરિગોહ કહેવાય છે, જે મનુષ્યના અંગોમાં ચિટકી જાય છે. બાહ્ય અત્યંતર પદાર્થોની અભિલાષા–લાલસા ભાવપરિગોહ કહેવાય છે.
એકલવિહારી મુનિ-ચર્યા :म एगे चरे ठाणमासणे, सयणे एगे समाहिए सिया ।
भिक्खू उवहाणवीरिए, वइगुत्ते अज्झप्पसंवुडे ॥ શબ્દાર્થ :- વત્તે = વચનગુપ્ત, અાખવુ = મનથી ગુપ્ત, ૩વહાઇવર = અને તપમાં વીર્ય પ્રગટ કરનાર, રે = વિચરે, ટાઈ = એકલો જ કાયોત્સર્ગ કરે. તેમજ, આ સાથે અને = આસન તથા શયન આદિ પણ એકલો જ કરતો, સાહિ! સિયા = ધર્મધ્યાનથી યુક્ત રહે, સંયમની સમાધિમાં રહે. ભાવાર્થ :- ભિક્ષ વચનથી ગુપ્ત અને અધ્યાત્મ-સંવૃત્ત એટલે મનથી ગુપ્ત તથા તપોબલી થઈને એકલો વિચરણ કરે. કાયોત્સર્ગ, આસન અને શયન પણ એકલો જ કરે અને સમાધિયુક્ત-ધર્મધ્યાન યુક્ત થઈને રહે.
णो पीहे ण यावपंगुणे, दारं सुण्णघरस्स संजए । १२ पुढे ण उदाहरे वयं, ण समुच्छे णो संथरे तणं ॥ શબ્દાર્થ - જીદે = બંધ ન કરે, ન થવ પંગુ = નખોલે, પુદ્દે = કોઈ કંઈ પૂછે તો, વયં =
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org