________________
૧૬
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
પહેલું અધ્યયન : બીજો ઉદ્દેશક
મહોત્સવમાં આહારગ્રહણ વિવેક ઃ
१ से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं पिंडवायपडियाए अणुपविट्टे समाणे से जं पुण जाणेज्जा असणं वा पाणं वा खाइमं वा साइमं वा; अट्ठमिपोसहिएसु वा अद्धमासिएसु वा मासिएसु वा दोमासिएसु वा तेमासिएसु वा चाउमासिएसु वा पंचमासिएसु वा छम्मासिएसु वा उऊसु वा उउसंधी वा उउपरियट्टेसु वा बहवे समण-माहण- अतिहि-किवण-वणीमगे एगाओ उक्खाओ परिएसिज्जमाणे पेहाए, दोहिं उक्खाहिं परिएसिज्जमाणे पेहाए, तिहिं उक्खाहिं परिएसिज्जमाणे पेहाए, चउहिं उक्खाहिं परिएसिज्जमाणे पेहाए, कुंभीमुहाओ वा कलोवाईओ वा संणिहिसंणिचयाओ वा परिएसिज्जमाणे पेहाए, तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा अपुरिसंतरकडं जाव अणासेवियं; अफासुयं अणेसणिज्जं जाव णो पडिगाहेज्जा ।
अह पुण एवं जाणेज्जा पुरिसंतरकडं जाव आसेवियं; फासुयं जाव पडिगाहेज्जा ।
Jain Education International
=
શબ્દાર્થ :- મધુમિષોઽહિલ્લુ = આઠમના કે આઠ દિવસના તપ વિશેષના મહોત્સવમાં અક્રમાક્ષિણ્યુ - પંદર દિવસના વ્રત વિશેષના મહોત્સવમાં ઇસુ = ઋતુની મોસમમાં સંધીયુ = ઋતુઓની સંધિમાં ૩૩પરિયટ્ટેસુ = ઋતુ પરિવર્તનમાં નામો વલ્રાઓ = એક વિભાગના વાસણોથી પરિસિબ્ઝમાળે = પીરસતા પેહાર્ = જોઈને લોહિં વાર્ષિં = બે વિભાગના વાસણોમાંથી-બે ખાનાવાળા કમંડળથી તિહિં સ્વાતૢિ = ત્રણ ખાનાવાળા કમંડળથી ૐનીમુન્હાઓ = નાના મુખવાળા વાસણથી તોવાનો વાંસની છાબડીથી સળિહિસંષિયાઓ- સંગ્રહસ્થાનમાંથી, કોઠારમાંથી, મોટા વાસણમાંથી.
ભાવાર્થ :- સાધુ કે સાધ્વી આહાર પ્રાપ્તિ માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે, ત્યારે જાણે કે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂપ ચારે પ્રકારનો આહાર આઠમના પૌષધવ્રતના ઉપલક્ષ્યમાં અથવા પાક્ષિક, માસિક, દ્વિમાસિક, ત્રિમાસિક, ચાતુર્માસિક, પંચમાસિક કે છમાસિક મહોત્સવના ઉપલક્ષ્ય બનાવવામાં આવ્યો છે; ઋતુઓ, ઋતુસંધિકાલીન તેમજ ઋતુ પરિવર્તનકાલીન ઉત્સવના ઉપલક્ષ્યમાં બનાવવામાં આવ્યો છે અને ઘણા શ્રમણ, માહણ, અતિથિ, દરિદ્ર તેમજ ભિખારીઓને એક ખાનાવાળા-કમંડળમાંથી, બે, ત્રણ કે ચાર ખાનાવાળા કમંડળથી, સાંકડા મુખવાળા ઘડાઓથી અને વાંસની છાબડીઓથી તે આહારને પીરસાતો જુએ; સંગ્રહિત કરેલા ગોરસ-દૂધ, દહીં, ઘી આદિને પીરસાતા જુએ અને જો તે આહાર પુરુષાંતરકૃત ન હોય, બહાર કાઢેલ ન હોય, અધિકૃત ન હોય, પરિભુક્ત કે આસેવિત ન હોય, તો તે ચારે ય પ્રકારના . અપ્રાસુક અને અનેષણીય જાણી તે પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ.
આહારને
જો એ પ્રમાણે જાણે કે આ આહાર પુરુષાંતરકૃત થઈ ગયો છે, ઘરમાંથી બહાર કાઢયો છે, કોઈની
=
For Private Personal Use Only
www.jainelibrary.org