________________
પૂર્ણતા માટે કૃતનિશ્ચયા પ્રધાન સંપાદિકા અમ ઉપકારી ગુણી મૈયા પૂ. લીલમબાઈ મ. તથા સવશે મૂક સહયોગી ગુણી મૈયા પૂ. વીરમતી બાઈ મ.નો સફળ સથવારો અને અમ ગુરુકુલ વાસી પૂ. બિંદુબાઈ મ. આદિ સર્વ ગુર્ભગિનીઓની સદ્ભાવના જ આમારા કાર્યને વેગવંતુ બનાવે છે. એક-એક આગમ સંપાદનની પૂર્ણતાના પાવન પ્રસંગે સહુના સહિયારા પુરુષાર્થનો અમે અંતરથી સ્વીકાર કરીએ છીએ.
સંપાદન કાર્યમાં છવDયોગે જિનવાણીથી ઓછી-અધિક કે વિપરીત પ્રરૂપણા થઈ હોય, તો પંચપરમેષ્ઠી ભગવંતો તથા આત્મ સાક્ષીએ ત્રિવિધ-ત્રિવિધ ક્ષમા યાચના...
અંતે ઉપકારી, સંસ્કારદાતા પૂ. માતા-પિતાના તથા ગુરુ ગુણીના ઉપકારોને સ્મૃતિપટ પર લાવીને વિરામ પામીએ છીએ.
સદા ઋણી માત-તાત ચંપાબેન-શામળજીભાઈ! સદા ઋણી માત-સાત લલિતાબેન-પોપટભાઈ! કર્યું તમે સંસ્કારોનું સિંચન,
કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન
આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ ગુસ્સીશ્રી ! શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ-વીર ગુસ્સીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન
ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુધર્મની મળે એવી કૃપા
દેવગુરુધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ પામું આત્મદર્શન.
શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.
56
Jain Edation Int l
El Private Persona Japan
ww.janbrary.org