________________
અધ્યયન-૧૫
_
| उ397
સંક્ષેપમાં બ્રહ્મચર્યમાં બાધક અને વિષયોને ઉત્તેજિત કરનાર પ્રત્યેક પ્રવૃત્તિનો ત્યાગ કરનાર સાધુ જ બ્રહ્મચર્ય મહાવ્રતમાં સ્થિર રહી શકે છે. બ્રહ્મચર્યની આરાધના કરનાર સાધકો ઉપરોક્ત સર્વ પ્રવૃત્તિનો ત્યાગ કરે. આ પ્રમાણે સાધ્વીજીઓ માટે પુરુષ સંબંધી કથા આદિનો ત્યાગ સમજી લેવો જોઈએ. પાંચમું મહાવ્રત અને તેની પાંચ ભાવના :५८ अहावरं पंचमं भंते ! महव्वयं सव्वं परिग्गहं पच्चक्खामि । से अप्पं वा बहुं वा अणुं वा थूलं वा चित्तमंतं वा अचित्तमंतं वा णेव सयं परिग्गह गेण्हेज्जा, णेवण्णेहिं परिग्गहं गेण्हावेज्जा, अण्णं पि परिग्गहं गिण्हतं ण समणुजाणेज्जा जाव वोसिरामि । शGETर्थ :- से अप्पं वा बहुं = साधम अणुं वा थूलं = सुक्ष्म स्थल चित्तमंतं वा अचित्तमंतं = सयेत अयेत व परिग्गहं गेण्हेज्जा = स्वयं परिग्रड अडशश नहिणेवण्णेहिं परिग्गहं गेण्हावेज्जा =ी पासे परिग्रह अडएरावीशन अण्णं वि परिग्गहं गिण्हत ण समणुजाणेज्जा = अन्य ओई परिग्रह ग्रह ताडोय तेनीअनुमोहना उरीश नलि. ભાવાર્થ :- હે ભગવાન ! હું પાંચમા મહાવ્રતનો સ્વીકાર કરું છું. પાંચમા મહાવ્રતના વિષયમાં હું સર્વ પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરું છું. હું થોડો કે ઘણો, સૂક્ષ્મ કે સ્કૂલ, સચિત્ત કે અચિત્ત કોઈપણ પ્રકારના પરિગ્રહને સ્વયં ગ્રહણ કરીશ નહિ, બીજા પાસે પરિગ્રહ ગ્રહણ કરાવીશ નહિ અને પરિગ્રહ ગ્રહણ કરનારની અનુમોદના પણ કરીશ નહિ થાવ, ભૂતકાળમાં ગ્રહણ કરેલા પરિગ્રહનો હું ત્યાગ કરું છું, ત્યાં સુધીનું સર્વ વર્ણન પૂર્વની જેમ સમજી લેવું. ५९ तस्सिमाओ पंच भावणाओ भवंति
तत्थिमा पढमा भावणा- सोयओ णं जीवे मणुण्णामणुण्णाई सद्दाइं सुणेइ, मणुण्णामणुण्णेहिं सद्देहिं णो सज्जेज्जा णो रज्जेज्जा णो गिज्झेज्जा णो मुज्झेज्जा णो अज्झोववज्जेज्जा णो विणिग्घायमावज्जेज्जा । केवली बूया-णिग्गंथे णं मणुण्णामणुण्णेहिं सद्देहिं सज्जमाणे रज्जमाणे जाव विणिग्घायमावज्जमाणे संतिभेया संतिविभंगा संतिकेवलिपण्णत्ताओ धम्माओ भंसेज्जा ।
ण सक्का ण सोउं सद्दा, सोयविसयमागया । राग दोसा उ जे तत्थ, ते भिक्खू परिवज्जए ॥ सोयओ जीवो मणुण्णामणुण्णाई सद्दाइं सुणेइ त्ति पढमा भावणा ।
अहावरा दोच्चा भावणा- चक्खूओ जीवो मणुण्णामणुण्णाई रूवाइं पासइ, मणुण्णामणुण्णेहिं रूवेहिं णो सज्जेज्जा णो रज्जेज्जा जाव णो विणिग्घायमावज्जेज्जा । केवली बूया- णिग्गंथे णं मणुण्णामणुण्णेहिं रूवेहिं सज्जमाणे जाव विणिग्घायमावज्जमाणे संतिभेया संतिविभंगा जाव भंसेज्जा ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org