________________
|
४ |
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
થતો નથી. માટે સાધુ પ્રત્યેક કાર્ય આજ્ઞાપૂર્વક કરે અને ઉપાશ્રયમાંથી પણ જે કોઈ વસ્તુ ગ્રહણ કરવી डोय, तो तेनी पुन: आशा अड। ४३.
(પ) સાધર્મિકો પાસેથી વિચારપૂર્વક અને મર્યાદાપૂર્વક અવગ્રહની યાચના કરે. સાધુને પોતાના સહવર્તી અન્ય સાધુઓની કોઈપણ ઉપધિની આવશ્યકતા હોય, તો તેની આજ્ઞા લઈને જ તે ઉપધિ ગ્રહણ કરે. તેમાં જેની પાસેથી ઉપધિ ગ્રહણ કરવાની છે, તે સાધુને માટે તે વસ્તુની આવશ્યકતાનો તેમજ તે સાધુની અનુકૂળતા-પ્રતિકૂળતાનો વિચાર કરે. તે સાધુને કોઈ પણ પ્રકારે તકલીફ ન થાય. તે રીતે મર્યાદિત વસ્તુને જ ગ્રહણ કરે.
આ રીતે ત્રીજા મહાવ્રતની શુદ્ધિને માટે સાધુએ હંમેશાં વિવેકપૂર્વક વિચાર કરીને, આજ્ઞાપૂર્વક આવશ્યકતા પ્રમાણે જ વસ્તુ ગ્રહણ કરવી જોઈએ. ચોથું મહાવ્રત અને તેની પાંચ ભાવના :५५ अहावरं चउत्थं भंते ! महव्वयं पच्चक्खामि सव्वं मेहुणं । से दिव्वं वा माणुस वा तिरिक्खजोणिय वा णेव सय मेहुणं गच्छेज्जा, तं चेव, अदिण्णादाणवत्तव्वया भाणियव्वा जाव वोसिरामि । ભાવાર્થ :- ત્યાર પછી હે ભગવન્! હું ચોથા મહાવ્રતનો સ્વીકાર કરું છું. તેના વિષયમાં સર્વપ્રકારથી મૈથુન સેવનના પ્રત્યાખ્યાન કરું છું. દેવ સંબંધી, મનુષ્ય સંબંધી અને તિર્યંચ સંબંધી મૈથુનનું સેવન સ્વયં કરીશ નહિ, બીજા પાસે દેવતા આદિ સંબંધી મૈથુન સેવન કરાવીશ નહિ અને મૈથુન સેવન કરનારની અનુમોદના પણ કરીશ નહીં. શેષ વર્ણન અદત્તાદાન વિરમણ મહાવ્રતની સમાન યાવત મૈથુન સંબંધી પાપથી મારા આત્માને સર્વથા મુક્ત કરું છું. ५६ तस्सिमाओ पंच भावणाओ भवंति
तत्थिमा पढमा भावणा- णो णिग्गंथे अभिक्खणं अभिक्खणं इत्थीणं कह कहइत्तए सिया । केवली बूया-णिग्गंथे अभिक्खणं अभिक्खणं इत्थीणं कह कहेमाणे संतिभेया संतिविभंगा संतिकेवलिपण्णत्ताओ धम्माओ भंसेज्जा । णो णिग्गंथे अभिक्खणं अभिक्खणं इत्थीणं कहं कहइत्तए सिय त्ति पढमा भावणा।
___ अहावरा दोच्चा भावणा- णो णिग्गंथे इत्थीणं मणोहराई मणोरमाइं इंदियाई आलोइत्तए णिज्झाइत्तए सिया । केवली बूया- णिग्गंथे णं इत्थीणं मणोहराई मणोरमाइं इंदियाई आलोएमाणे णिज्झाएमाणे संतिभेया संतिविभंगा जाव धम्माओ भंसेज्जा, णो णिग्गंथे इत्थीणं मणोहराई मणोरमाइं इंदियाई आलोइत्तए णिज्झाइत्तए सिय त्ति दोच्चा भावणा । ___अहावरा तच्चा भावणा- णो णिग्गंथे इत्थीणं पुव्वरयाई पुव्वकीलियाई सुमरित्तए सिया । केवली बूया- णिग्गंथे णं इत्थीणं पुव्वरयाई पुव्वकीलियाई सरमाणे संतिभेया जाव भंसेज्जा । णो णिग्गंथे इत्थीणं पुव्वरयाई पुव्वकीलियाई सरित्तए सिय त्ति तच्चा भावणा ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org