________________
અધ્યયન-૧૩
૨૮૫ |
ભાવાર્થ :- કોઈ ગૃહસ્થ સાધુના શરીર પર થયેલા ગૂમડાં થાવત્ ભગંદરને ઠંડા કે ગરમ પાણીથી એકવાર કે વારંવાર ધુએ, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી કરાવે નહિ. |३३ सिया से परो कार्यसि गंड वा जाव भगंदलं वा अण्णयरेणं सत्थजाएणं आच्छिदेज्ज वा, विच्छिदेज्ज वा णो तं साइए, णो तं णियमे । ભાવાર્થ - કોઈ ગૃહસ્થ સાધુના શરીર પર થયેલા ગૂમડાં થાવત્ ભગંદરનું શસ્ત્રથી છેદન કરે, વિશેષરૂપે છેદન કરે, તો સાધુ તેને મનથી ઇચ્છે નહીં અને વચન તથા કાયાથી કરાવે નહીં. ३४ सिया से परो कार्यसि गंडं वा जाव भगंदलं अण्णयरेणं सत्थजाएणं आच्छिदित्ता वा विच्छिंदित्ता वा पूर्व वा सोणियं वा णीहरेज्ज वा विसोहेज्ज વા, ગો તે સારૂ નો તે બિયને ! ભાવાર્થ :- કોઈ ગૃહસ્થ સાધુના શરીર પર થયેલા ગુમડાં થાવત ભગંદરની શસ્ત્રક્રિયા કરે, શસ્ત્ર વિશેષથી છેદન કરીને પરુ કે લોહી કાઢી તેને સાફ કરે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી કરાવે નહિ. અંગ પરિકર્મ નિષેધ - |३५ सिया से परो कायाओ सेयं वा जल्लं वा णीहरेज्ज वा विसोहेज्ज वा, णो तं साइए णो तं णियमे । શબ્દાર્થ :- સેકં = સ્વેદ, પરસેવો નi = મેલ સહિતનો પરસેવો. ભાવાર્થ - કોઈ ગૃહસ્થ સાધુના શરીરમાંથી નીકળતા પસીનાને કે મેલ સહિતના પસીનાને લૂછે, સાફ કરે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી કરાવે નહિ. | ३६ सिया से परो अच्छिमलं वा कण्णमलं वा दंतमलं वा णहमलं वाणीहरेज्ज वा विसोहेज्ज वा, णो त साइए णो त णियमे ।। ભાવાર્થ :- કોઈ ગૃહસ્થ સાધુની આંખનો મેલ, કાનનો મેલ, દાંતનો મેલ કે નખનો મેલ કાઢે કે સાફ કરે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી કરાવે નહિ. | ३७ सिया से परो दीहाई वालाई, दीहाई रोमाइं, दीहाई भमुहाई, दीहाई कक्खरोमाइं, दीहाई वत्थिरोमाइं, कप्पेज्ज वा संठवेज्ज वा णो तं साइए णो तं fણયને . ભાવાર્થ :- કોઈ ગૃહસ્થ સાધુના લાંબા વાળને, લાંબી રૂંવાટીને, લાંબી ભ્રમરને, લાંબા કાખના વાળ ને કે લાંબા ગુહ્ય ભાગના વાળને કાપે, સમારે–ઠીક કરે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી કરાવે નહિ. |३८ सिया से परो सीसाओ लिक्खं वा जूयं वा णीहरेज्ज वा विसोहेज्ज वा, णो तं साइए णो तं णियमे ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org