________________
| અધ્યયન-૩: ઉદ્દેશક-૨
| ૧૫૩ ]
| ६ से भिक्खु वा भिक्खुणी वा उदगंसि पवमाणे दोब्बलियं पाउणेज्जा, खिप्पामेव उवहिं विगिचेज्ज वा विसोहेज्ज वा, णो चेव णं साइज्जेज्जा । શબ્દાર્થ:- વોન્કલિ = દુર્બળતા, કષ્ટ પ ન્ના = પ્રાપ્ત કરે તો gિણાનેવ = જલદી જ ૩૯ = ઉપધિનો વિરેન્દ્ર = ત્યાગ કરી દે વિરોw = ઉપકરણોનો પૂર્ણ રીતે ત્યાગ કરી દે ળો સાફર્ના = પરંતુ ઉપધિ પર મમત્વ રાખે નહિ. ભાવાર્થ - ત્યાર પછી પાણીમાં તણાતા સાધુ થાકી જાય, તો શીઘ્રતાથી સર્વ ઉપધિનો પૂર્ણપણે ત્યાગ કરી દે, પરંતુ તેના પર મમત્વ ભાવ રાખે નહિ. |७ अह पुण एवं जाणेज्जा- पारए सिया उदगाओ तीरं पाउणित्तए । तओ संजयामेव उदउल्लेण वा ससिणिद्धेण वा कारण उदगतीरे चिट्ठज्जा । ભાવાર્થ :- જો સાધુ જાણે કે હું ઉપધિ સહિત આ પાણીનો પાર પામી ગયો છું, કિનારે આવી ગયો છું, તો તેમ જાણીને સાધુ યતનાપૂર્વક જ્યાં સુધી શરીર પરથી પાણી ટપકતું હોય, શરીર ભીનું હોય ત્યાં સુધી નદીના કિનારે ઊભા રહે.
८ से भिक्खू वा भिक्खुणी वा उदउल्लं वा ससिणिद्धं वा कायं णो आमज्जेज्ज वा पमज्जेज्ज वा संलिहेज्ज वा णिल्लिहेज्ज वा उव्वलेज्ज वा उव्वट्टेज्ज वा आयावेज्ज वा पयावेज्ज वा ।
अह पुण एवं जाणेज्जा- विगतोदए मे काए छिण्णसिणेहे मे काए । तहप्पगारं कायं आमज्जेज्ज वा पमज्जेज्ज वा जाव पयावेज्ज वा । तओ संजयामेव गामाणुगाम दूइज्जेज्जा । શબ્દાર્થ:- ૩૬૪ત્ત વ સિદ્ધ વા જેવું = પાણીથી ભીંજાયેલા શરીરને નો સમન્ના વા પન્ના = હાથથી સ્પર્શ કરે નહિ, વિશેષ સ્પર્શ કરે નહિ સંનિદેઝ વા ઉત્તિw = લૂછે નહિ કે
વારંવાર લૂછે નહિ ૩ળનેજ વી ડબ્બટ્ટન = હાથથી મસળે નહિ કે ઘસે નહિ માયાવેજ વા પ w = તડકામાં તપાવે નહિ કે વિશેષરૂપે તપાવે નહિ વિતવા # = મારું શરીર પાણીથી રહિત fછomસિદે = ભીનું રહ્યું નથી. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી પાણીથી ભીંજાયેલ શરીરનો એકવાર કે વારંવાર હાથથી સ્પર્શ કરે નહિ, એકવાર કે વારંવાર લુછે નહીં, મસળે નહીં, ઘસે નહીં, ભીના શરીરને અને ઉપધિને સૂકવવા માટે તડકામાં તપાવે નહિ કે વિશેષ તપાવે નહીં.
જ્યારે તે જાણે કે હવે મારું શરીર એકદમ સૂકાઈ ગયું છે, તેના પર પાણીનું ટીપું કે ભીનાશ રહી નથી ત્યારે શરીરનો સ્પર્શ કરે, લૂછે, ઘસે, માલીશ કરે યાવતુ તડકામાં વિશેષ રૂપે તપાવે. ત્યાર પછી સંયમી સાધુ યતનાપૂર્વક ગ્રામનુગ્રામ વિચરણ કરે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાધુને નાવમાં બેઠા પછી અચાનક આવી પડતી વિકટ પરિસ્થિતિના સમયનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org