________________
| १०८ |
શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
शार्थ :- वियट्टित्तए = 64यो। ४२, तेमां प्रवृत्त थाय. ભાવાર્થ :- ગૃહસ્થની સાથે એક જ મકાનમાં રહેવું, તે સાધુને માટે કર્મબંધનું કારણ છે– ત્યાં ગૃહસ્થ પોતાના માટે વિવિધ પ્રકારના ભોજન તૈયાર કર્યા હોય છે, ત્યાર પછી સાધુઓને માટે અશનાદિ આહાર બનાવે કે અન્ય ખાદ્ય પદાર્થ તૈયાર કરે. સાધુ પણ તે આહારને ખાવા-પીવાની ઇચ્છા કરે તેમજ તેમાં પ્રવૃત્ત થઈ જાય.
તેથી તીર્થકરોએ પહેલેથી જ સાધુ માટે આ પ્રકારની પ્રતિજ્ઞા યાવતુ ઉપદેશ આપ્યો છે કે સાધુ ગૃહસ્થના સંસર્ગવાળા ઉપાશ્રયમાં રહે નહિ, શયન-આસન આદિ કરે નહિ. | ३ आयाणमेयं भिक्खुस्स गाहावइहिं सद्धिं संवसमाणस्स- इह खलु गाहावइस्स अप्पणो सयट्ठाए विरूवरूवाई दारुयाई भिण्णपुव्वाई भवति, अह पच्छा भिक्खुपडियाए विरूवरूवाई दारुयाई भिंदेज्ज वा किणेज्ज वा पामिच्चेज्ज वा दारुणा वा दारुपरिणामं कटु अगणिकायं उज्जालेज्ज वा पज्जालेज्ज वा, तत्थ भिक्खू अभिकंखेज्जा आयावेत्तए वा पयावेत्तए वा वियट्टित्तए वा ।
अह भिक्खूणं पुव्वोवविट्ठा जाव जं तहप्पगारे उवस्सए णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा । शार्थ :- विरूवरूवाई = विविधरना दारुयाई = Russiभिण्णपुव्वाइं भवंति = पडेसाथी मेहनशने शभ्याछभिदेज्ज = (मेहनकिणेज्ज = परीही पामिच्चेज्ज = ओईपासेथी धार सेदारुणा वा दारुपरिणामं कटु = CUSSIनी साथे साधसे.. ભાવાર્થ :- ગૃહસ્થની સાથે એક મકાનમાં રહેવું, તે સાધુ માટે કર્મબંધનું કારણ છે– ગૃહસ્થે પોતાના માટે પહેલા વિવિધ પ્રકારના લાકડા કાપીને રાખ્યા હોય છે. હવે પછી તે સાધુ માટે પણ અનેક પ્રકારના લાકડા કાપે, ખરીદે કે કોઈ પાસેથી ઉધાર લાવે અને લાકડા સાથે લાકડાને ઘસીને અગ્નિ ઉજ્વલિત કે પ્રજ્વલિત કરે, સાધુ પણ ગૃહસ્થની જેમ ઠંડી દૂર કરવા માટે અગ્નિનો આતાપ અને પ્રતાપ લેવાની ઇચ્છા કરે અને તેમ કરવા પ્રવૃત્ત પણ થઈ જાય.
તેથી તીર્થકરોએ પહેલેથી જ સાધુ માટે આ પ્રકારની પ્રતિજ્ઞા યાવતુ ઉપદેશ આપ્યો છે કે સાધુ ગૃહસ્થના સંસર્ગવાળા ઉપાશ્રયમાં રહે નહિ કે શયનાસન આદિ કરે નહિ. |४ से भिक्खू वा भिक्खुणी वा उच्चारपासवणेणं उब्बाहिज्जमाणे राओ वा वियाले वा गाहावइकुलस्स दुवारबाहं अवंगुणेज्जा, तेणे य तस्संधिचारी अणुपविसेज्जा । तस्स भिक्खुस्स णो कप्पइ एवं वदित्तए- अयं तेणे पविसइ, णो वा पविसइ; उवल्लियइ, णो वा उवल्लियइ; अइपतति, णो वा अइपतति; वयइ, णो वा वयइ; तेण हडं, अण्णेण हडं, तस्स हडं, अण्णस्स हडं, अयं तेणे, अयं उवचरए, अयं हंता, अयं एत्थमकासी । तं तवस्सि भिक्खु अतेणं तेणं ति संकइ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org