________________
અધ્યયન-૧: ઉદ્દેશક-૧૧
મોક્ષાર્થી સાધુએ માયા-કપટનો ત્યાગ કરીને શુદ્ધ ભાવે ગ્લાન સાધુની સેવા કરવી જોઈએ. જે આહાર જેવો હોય, તે યથાર્થ રૂપે બતાવવો અને આહારની ગુણવત્તાનું યથાતથ્ય કથન કરવું, તે સાધુધર્મ છે. સરળતા અને સત્યતા જેવા ગુણોની પુષ્ટિથી જ સાધનાનો વિકાસ થાય છે. નો ઉલુ ને અંતરા.....જો કોઈ પણ પ્રકારની અંતરાય નહીં હોય તો. જેમ કે– સૂર્યાસ્તનો સમય થઈ જાય, રસ્તામાં સાંઢ, પાડા, મદોન્મત હાથી જેવા જંગલી પશુઓ ઊભા હોય, અચાનક ગ્લાન સાધુની બીમારી વધી જાય, પોતાના શરીરમાં અણધારી આપત્તિ આવી જાય, આવા કોઈ પણ કારણ ઉપસ્થિત થઈ જાય અને સાધુ આહાર પાછો આપવા ન જઈ શકે, તો દોષ નથી, પરંતુ કોઈ પણ અનિવાર્ય કારણ ન હોય તેમ છતાં સાધુ સ્વયં કપટપૂર્વક કોઈ બહાનું બતાવીને આહાર પાછો આપવા ન જાય, તો તે માયા સ્થાનનું સેવન કરે છે. સંયમી જીવનમાં તેવો વ્યવહાર શોભનીય નથી. સાત પિંડેષણા:|३ अह भिक्खू जाणेज्जा- सत्त पिंडेसणाओ, सत्त पाणेसणाओ ।
तत्थ खलु इमा पढमा पिंडेसणा- असंसढे हत्थे असंसढे मत्ते । तहप्पगारेण असंसटेण हत्थेण वा मत्तएण वा; असणं वा पाणं वा खाइमं वा साइमं वा; सयं वा णं जाएज्जा, परो वा से देज्जा, फासुयं जाव पडिगाहेज्जा- पढमा पिंडेसणा। શબ્દાર્થ :- અહંદું જ ખાદ્ય પદાર્થોથી અલિપ્ત હાથથી,નખરડાયેલા હાથથી અસં મત્તે = ખાદ્ય પદાર્થોથી અલિપ્ત પાત્રથી ય વા નું ગાણા = સ્વયં યાચના કરે પર વા વેળા = ગૃહસ્થ તેને આપે. ભાવાર્થ :- હવે સંયમશીલ સાધુની સાત પિંડેષણાઓ અને સાત પાનૈષણાઓ જાણવી જોઈએ. પ્રથમ પિંડેષણા- અસંસષ્ટ હાથ અને અસંતૃષ્ટ પાત્ર. દાતાના હાથ અને વાસણ કોઈ પણ પદાર્થથી ખરડાયેલા ન હોય તેવા અલિપ્ત હાથ અને અલિપ્ત પાત્ર હોય, તેની પાસેથી અશનાદિ આહારની સ્વયં યાચના કરે અથવા ગૃહસ્થ આપે તો તેને પ્રાસુક જાણીને ગ્રહણ કરે. આ પ્રથમ પિંડેષણા છે. | ४ अहावरा दोच्चा पिंडेसणा-संसटे हत्थे संसट्टे मत्ते, तहेव दोच्चा पिंडेसणा। ભાવાર્થ :- બીજી પિંહૈષણા- સંતૃષ્ટ હાથ અને સંસ્કૃષ્ટ પાત્ર. દાતાના હાથ અને વાસણ કલ્પનીય અચેત ખાદ્ય પદાર્થથી ખરડાયેલા હોય, તો તેની પાસેથી અશનાદિ આહારને પ્રાસુક જાણીને યાચના કરે અથવા ગૃહસ્થ આપે તો ગ્રહણ કરે. આ બીજી પિંડેષણા છે.. | ५ अहावरा तच्चा पिंडेसणा- इह खलु पाईणं वा पडीणं वा दाहिणं वा उदीण वा सतेगइया सड्ढा भवति- गाहावई वा जाव कम्मकरीओ वा । तसि च णं अण्णयरेसु विरूवरूवेसु भायणजाएसु उवणिक्खित्त पुव्वे सिया, तं जहाथालंसि वा पिढरंसि वा सरगसि वा परगंसि वा वरगंसि वा ।।
___ अह पुण एवं जाणेज्जा असंसढे हत्थे संसढे मत्ते, संसटे वा हत्थे असंसद्धे मत्ते । से य पडिग्गहधारी सिया पाणिपडिग्गहए वा; से पुव्वामेव आलोएज्जा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org