________________
અધ્યયન-૧: ઉદ્દેશક-૧૧
[ ૮૫ ]
છે! પહેલું અધ્યયનઃ અગિયારમો ઉદ્દેશક ઈ09
નિષ્કપટ ભાવે ગ્લાન સેવા :| १ भिक्खागा णामेगे एवमाहंसु समाणे वा वसमाणे वा गामाणुगामं वा दूइज्जमाणे मणुण्णं भोयणजायं लभित्ता- से य भिक्खु गिलाइ, से हंदह णं तस्साहरह, से य भिक्खू णो भुंजेज्जा तुमं चेव णं भुंजेज्जासि । से एगइओ भोक्खामि त्ति कटु पलिउंचिय पलिउंचिय आलोएज्जा, तं जहा- इमे पिंडे, इमे लोए, इमे तित्तए, इमे कडुयए, इमे कसाए, इमे अंबिले, इमे महुरे, णो खलु एत्तो किंचि गिलाणस्स सयइ त्ति । माइट्ठाणं संफासे । णो एवं करेज्जा । तहाठियं आलोएज्जा जहाठियं गिलाणस्स सयइ, तं जहा- तित्तयं तित्तए त्ति वा, कडुयं कडुए त्ति, कसायं कसाए त्ति अंबिलं अंबिले त्ति महुरं महुरे त्ति वा । શબ્દાર્થ :- ઉમરવા' નામ = નામધારી સાધુ જે = કોઈ એક પવનહંતુ આ પ્રમાણે હોય છે સમી = ચાતુર્માસ રહેલા વસમી = સ્થિરવાસ રહેલા નીમાબુમ કુદ્દામા = પ્રામાનુગ્રામ વિચરણ કરતાં શેષ કાળમાં રહેલા શ્રમણ હદ = આ મધુ આત્મીય સંબોધન છે તે પુરા મોકલામ ત્તિ વર્લ્ડ = તે કોઈ એક સાધુ આહાર લઈને વિચારે કે હું જ આ વાપરીશ આ પ્રમાણે કરે સિવિય = કપટપૂર્વક, મનોજ્ઞ આહારને છુપાવીને-છુપાવીને તોપન્ના = કહે છે રૂ fપંડે = સાધુઓએ જે આપના માટે આ આહાર આપ્યો છે તે અસંસ્કારિત છે રૂ નો = આ રૂક્ષ આહાર છે તાણસ = રોગીને નો સહ ર = લાભ નહિ થાય, ઉપયોગી નથી, ખપે એવો નથી તયિં = તેને તેમજ કહે ગરાડિયે = જેમ છે, જેવો પદાર્થ છે. ભાવાર્થ :- કહેવાતા સાધુ કોઈક આવા પણ હોય છે કે માસકલ્પ, ચાતુર્માસકલ્પ અથવા સ્થિરવાસ રહેલા શ્રમણો મનોજ્ઞ ભોજન પ્રાપ્ત કરીને કોઈક ભિક્ષ(સાધુ)ને કહે કે- જે સાધુ બીમાર છે તેના માટે તમે આ મનોજ્ઞ આહાર લઈને જાઓ અને તેને આપી દેજો. જો તે રોગી સાધુ વાપરે નહિ તો તમે વાપરી લેજો. નામધારી સાધુ તે આહારને લઈને એમ વિચારે કે આ મનોજ્ઞ આહારને હું વાપરીશ, તેમ વિચારી, તે આહાર બીમાર સાધુને બતાવતાં કપટ યુક્ત શબ્દોમાં કહે કે- આ આહાર અસંસ્કારિત છે, આ રૂક્ષ છે અર્થાત્ આ આહાર આપના માટે પથ્યકારી કે સુપાચ્ય નથી, આ તીખો છે, આ કડવો છે, કષાયેલો છે, આ ખાટો છે, વધારે ગળ્યો છે, તે રોગને વધારે તેવો છે. આ આહારથી આપને કોઈ લાભ થશે નહિ. આ રીતે કપટનું આચરણ કરનાર સાધુ માયા-કપટનું સેવન કરે છે. આત્મસાધક સાધુ આ પ્રમાણે કરે નહીં, પરંતુ જેવો આહાર હોય તેવો જ બીમાર સાધુને બતાવે અર્થાત્ તીખાને તીખો, કડવાને કડવો, કષાયેલાને કષાયેલો, ખાટાને ખાટો અને મધુને મધુ કહે તથા રોગીને જે રીતે શાતા રહે તે રીતે પથ્ય આહાર દ્વારા તેની સેવા-સુશ્રુષા કરે. | २ भिक्खागा णामेगे एवमाहंसु समाणे वा वसमाणे वा गामाणुगाम वा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org