________________
| अध्ययन-१ : देश-५
| ४१ ।
से तमायाए एगंतमवक्कमेज्जा एगंतमवक्कमेत्ता अणावायमसंलोए चिट्ठज्जा। शार्थ :- गामपिंडोलगं = मना याय, अर्थात् हरिद्र अतिहिं = अतिथि पुव्वपविट्ठ पेहाए = पडेमा प्रवेश अरेसाने तेसिं संलोए = तेसोने हेमायतेभ सपडिदुवारे = ६२वानी सा णो चिट्ठज्जा = SACH. २नलि. ભાવાર્થ- સાધુ કે સાધ્વી ભિક્ષા માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરતાં સમયે જાણે કે તેના ગયા પહેલાં જ અહીં ઘણા શાક્યાદિ શ્રમણ, બ્રાહ્મણ, ગામપિંડોલક એટલે કે રોટલા બંધાવેલા બાવાજી, અતિથિ અને યાચક આદિએ પ્રવેશ કરેલો છે, તો તેને જોઈને તેઓની નજર ન પડે તેમ ઉભા રહે. કેવળી ભગવંતોએ તેને કર્મબંધનું કારણ કહ્યું છે. | મુનિને દરવાજા ઉપર ઊભેલા જોઈને ગૃહસ્થ પહેલા જ તેના માટે આરંભ, સમારંભ કરીને અશનાદિ ચારે ય પ્રકારનો આહાર બનાવીને તેને આપશે, તેથી ભિક્ષુઓ માટે તીર્થકર ભગવંતોએ પહેલાથી જ આ પ્રમાણે પ્રતિજ્ઞા, હેતુ, કારણ અને ઉપદેશ કહ્યો છે કે ભિક્ષુ તે ગૃહસ્થ અને શાક્યાદિ ભિક્ષાચરોની સામે કે તેના નીકળવાના રસ્તામાં ઊભા રહે નહિ.
શાક્યાદિ ભિક્ષકો ભિક્ષા માટે ઊભા છે તેમ જાણીને સાધુ એકાંત સ્થાનમાં ચાલ્યા જાય અને કોઈ આવતું જતું ન હોય કે જોતું ન હોય તેવા સ્થાનમાં ઊભા રહે. | ७ सिक से परो अणावायमसंलोए चिट्ठमाणस्स असणं वा पाणं वा खाइम वा साइमं वा आहटु दलएज्जा, से एवं वएज्जा- आउसंतो समणा ! इमे भे असणे वा पाणे वा खाइमे वा साइमे वा सव्वजणाए णिसिद्धे, तं भुंजह वा णं, परिभाए ह वा णं ।
तं चेगइओ पडिगाहेत्ता तुसिणीओ उवेहेज्जा- अवियाई एवं ममेव सिया । माइट्ठाणं संफासे । णो एवं करेज्जा ।
से तमायाए तत्थ गच्छेज्जा, तत्थ गच्छेत्ता से पुव्वामेव आलोएज्जाआउसंतो समणा ! इमे भे असणे वा पाणे वा खाइमे वा साइमे वा सव्वजणाए णिसटे । तं भुजह वा णं. परिभाएह वा णं ।
से एवं वदंतं परो वएज्जा- आउसंतो समणा ! तुमं चेव णं परिभाएहि ।
से तत्थ परिभाएमाणे णो अप्पणो खद्धं-खद्धं, डायं-डायं, ऊसढं-ऊसलं, रसियं-रसियं मणुण्णं-मणुण्णं, लुक्खं-लुक्खं । से तत्थ अमुच्छिए अगिद्धे अगढि ए अणज्झोववण्णे बहुसममेव परिभाएज्जा ।
से णं परिभाएमाणं परो वएज्जा- आउसंतो समणा ! मा णं तुमं परिभाएहि, सव्वे वेगइया भोक्खामो वा पाहामो वा ।
से तत्थ भुंजमाणे णो अप्पणो खद्धं-खद्धं जाव लुक्खं । से तत्थ अमुच्छिए अगिद्धे अगढिए अणज्झोववण्णे बहुसममेव भुंज्जेज वा पीएज्ज वा ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org