________________
| शस्त्र परिक्षा अध्य-1,6:५
|
१
|
परिवंदण माणण पूयणाए, जाई मरण मोयणाए, दुक्खपडिघायहेडं, से सयमेव वणस्सइसत्थं समारंभइ, अण्णेहिं वा वणस्सइसत्थं समारंभावेइ, अण्णे वा वणस्सइसत्थं समारंभमाणे समणुजाणइ । तं से अहियाए, तं से अबोहीए । से तं संबुज्झमाणे आयाणीयं समुट्ठाए ।
सोच्चा खलु भगवओ अणगाराणं वा अंतिए इहमेगेसिं णायं भवइएस खलु गंथे, एस खलु मोहे, एस खलु मारे, एस खलु णरए ।
इच्चत्थं गढिए लोए, जमिणं विरूवरूवेहिं सत्थेहिं वणस्सइकम्मसमारंभेण वणस्सइसत्थं समारंभमाणे अण्णे वि अणेगरूवे पाणे विहिंसइ । ભાવાર્થ :- જ્ઞાની હિંસાથી લજ્જાશીલ રહે છે, તેમને તું ભિન્ન જાણ. અમે ત્યાગી છીએ' એમ કહેનારા પણ અનેક પ્રકારના શસ્ત્રોથી વનસ્પતિકાયિક જીવોનો આરંભ કરે છે. વનસ્પતિની હિંસા કરવાની સાથે તે બીજા અનેક પ્રકારના જીવોની પણ હિંસા કરે છે, તેને તું જો !
આ વિષયમાં ભગવાને પરિજ્ઞા-વિવેકની પ્રરૂપણા કરી છે. સાંસારિક જીવો આ જીવન માટે, પ્રશંસા, સન્માન, પૂજા માટે, જન્મ-મરણથી મુક્ત થવા માટે અને દુઃખને દૂર કરવા માટે, સ્વયં વનસ્પતિકાયની હિંસા કરે છે, બીજા પાસે કરાવે છે અને હિંસા કરનારની અનુમોદના કરે છે. તે હિંસા તેના માટે અહિત અને અબોધિનું કારણ છે. તેમ સમજીને સાધક સંયમમાં ઉપસ્થિત થાય છે.
ભગવાન અથવા ત્યાગી અણગારોની પાસેથી આ સાંભળીને તેઓને જ્ઞાન થાય છે કે– હિંસા ગ્રંથી છે, મોહ છે, મૃત્યુ છે, નરક છે, તોપણ કેટલાંક પ્રાણી વર્તમાન પ્રાપ્ત સાધનોમાં આસક્ત થઈને વિવિધ પ્રકારના શસ્ત્રોથી વનસ્પતિકાયનો સમારંભ કરે છે અને વનસ્પતિનો આરંભ કરતાં બીજા અનેક જીવોની પણ હિંસા કરે છે. વનસ્પતિમાં મનુષ્યનાં લક્ષણોની સમાનતા :| ४ से बेमि इमं पि जाइधम्मयं, एयं पि जाइधम्मयं । इमं पि वुड्डिधम्मयं, एयं पि वुड्दिधम्मयं । इमं पि चित्तमंतयं, एयं पि चित्तमंतयं । इमं पि छिण्ण मिलाइ, एवं पि छिण्णं मिलाइ । इमं पि आहारगं, एयं पि आहारगं । इमं पि अणिच्चयं, एयं पि अणिच्चयं । इमं पि असासयं, एयं पि असासयं । इमं पि चयावचइयं, एयं पि चयावचइयं । इमं पि विप्परिणामधम्मयं, एयं पि विप्परिणामधम्मयं । शार्थ :- इमं पि जाइधम्मयं = ॥ मनुष्यशरी२ उत्पत्ति धर्मवाणुछ, एयं पि जाइधम्मयं = ॥ वनस्पति ५५ त्यत्ति धर्मवाणी छ, इमं पि वुड्डिधम्मयं = ॥ मनुष्यनुं शरीर वृद्धिधर्मवाणुछ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org