________________
૧
શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
॥ વિઓ દ્દેશો સમત્તો !
શબ્દાર્થ :- ડ્થ = આ રીતે, આ પૃથ્વીકાય પર, સત્યં = શસ્ત્રોને, સમારંભમાળસ્ત્ર = આરંભ કરતા, પ્રયોગ કરતા પુરુષને, ફ્ન્વંતે = તે પૂર્વોક્ત, આરંભા = આરંભ, બળિાયા મવંતિ જાણેલા કે છોડેલા હોતા નથી, તે અજાણ હોય છે, અસમારંભનાળH = આરંભ ન કરનારને, અનારંભી પુરુષને, પરિખ્ખાવા = જાણેલા અને છોડેલા, મવૃત્તિ = હોય છે, તે સાચો જાણનાર કહેવાય છે.
તેં = પૃથ્વીકાયના આરંભને, પરિખ્ખાય = જાણીને, મેહાવી = બુદ્ધિમાન પુરુષ, સવં = સ્વયં, યુદ્ધવિસત્થ = પૃથ્વીકાયના શસ્ત્રનો, હેવ સમાક્ષેન્ના= આરંભ કરે નહિ, અબ્જેöિ= બીજા દ્વારા, જેવ સમામાવેગ્ગા = આરંભ કરાવે નહિ, સમામતે= આરંભ કરનાર, ગળે = બીજાને, ખેવ સમજુનાબેન્ગા = અનુમોદન પણ કરે નહિ.
નસ્લ = જેણે, તે = આ, પુરુવિવસમારંભા= પૃથ્વીકાયના આરંભને, પળાયા મવતિ જાણીને ત્યાગ કરી દીધો છે, જે = તે, હૈં = નિશ્ચયથી, મુળી = મુનિ, રિળય= = કર્મના રહસ્યને જાણનાર છે.
ભાવાર્થ :- આ લોકમાં જે પૃથ્વીકાય ઉપર શસ્ત્રનો પ્રયોગ કરે છે, તે વાસ્તવિક રીતે આરંભ અને તેના પરિણામથી અજાણ છે. જે પૃથ્વીકાય જીવો પર શસ્ત્રનો પ્રયોગ કરતા નથી, તે વાસ્તવમાં હિંસા સંબંધી પ્રવૃત્તિ અને તેના પરિણામને જાણનાર છે.
આ પૂર્વોક્ત કથનને જાણીને બુદ્ધિમાન વ્યક્તિ પૃથ્વીકાયનો સ્વયં આરંભ કરે નહિ, પૃથ્વીકાયનો આરંભ બીજા પાસે કરાવે નહિ અને કોઈ પૃથ્વીકાયનો આરંભ કરતું હોય તો તેની અનુમોદના કરે નહિ.
પૃથ્વીકાયના સમારંભને જેણે જાણી લીધો છે અર્થાત્ હિંસાનાં દુઃખદ પરિણામને જાણીને તેનો ત્યાગ કરી દીધો છે, તે પરિજ્ઞાત કર્મા(હિંસાના ત્યાગી) મુનિ હોય છે. —એમ ભગવાને કહ્યું છે. ॥ બીજો ઉદ્દેશક સમાપ્ત ||
Jain Education International
વિવેચન :
આ ઉદ્દેશકમાં વિકલાવસ્થામાં રહેલા પંચેન્દ્રિય જીવોના દુઃખ સાથે પૃથ્વીકાયિક જીવોના દુઃખની તુલના કરીને પૃથ્વીકાય જીવોનું અસ્તિત્વ પ્રગટ કર્યું છે. પૃથ્વીકાયનો આરંભ(વિરાધના) અને તેનું પરિણામ બતાવ્યું છે. અહીં સૂક્ષ્મ જણાતા એકેન્દ્રિય જીવોને પણ દુઃખ થાય છે, તે સમજાવવા માટે પંચેન્દ્રિય જીવોના દુઃખાનુભવ ચાર પ્રકારે વર્ણવીને પૃથ્વીકાયની હિંસા ન કરવાની પ્રેરણા કરી, અંતે સૂચિત કર્યું છે કે જે આ બધું જાણીને પૃથ્વીકાયની હિંસાનો કે તેની વિરાધનાનો પૂર્ણ રીતે ત્યાગ કરે, તે જ સાચો જ્ઞાની મુનિ છે.
॥ અધ્યયન-૧/૨ સંપૂર્ણ ॥
For Private Personal Use Only
www.jainelibrary.org