________________
| શસ્ત્ર પરિણા અધ્ય-૧, : ૨
પાસેથી સાંભળ્યું છે તેમ હું(તમને) કહું છું. અર્થાત્ ભગવાને આ પ્રમાણે કહ્યું છે.
પ્રત્યેક ઉદ્દેશક અને અધ્યયનના અંતે ત્તિ નેમિ શબ્દપ્રયોગ છે, તેનો સર્વ સ્થાને આ જ અર્થ થાય છે. ઉદ્દેશકની વચ્ચે-વચ્ચે પણ વિષયની સમાપ્તિ સૂચક આ શબ્દનો પ્રયોગ છે.
I અધ્યયન-૧/૧ સંપૂર્ણ | 000 પહેલું અધ્યયન : બીજો ઉદ્દેશક CCC
દુઃખી પ્રાણી :| १ अट्टे लोए परिजुण्णे दुस्संबोहे अविजाणए । अस्सिं लोए पव्वहिए तत्थ तत्थ पुढो पास आउरा परितावेति । શબ્દાર્થ :- મદ્ = આર્ત-દુઃખી છે, તો = લોકમાં જીવો, પરિગુપm = વિવેક રહિત છે, હીન છે, કુવો = દુઃખથી બોધ કરાવવા યોગ્ય છે, વિનાશ = અજ્ઞાની છે, સં તો = આ લોકમાં, પબ્લપિ પીડિત થવા પર, ગાડ૨ = જે આતુર જીવ, તત્ય તત્થ = ત્યાંત્યાં, પુડો = અલગ અલગ, પI = જુઓ, પરિતાર્વતિ = પરિતાપ આપે છે. ભાવાર્થ :- સંસારના જીવો પીડિત છે. તેઓ આત્મિક ગુણથી હીન, વિવેક રહિત છે. તેમની અજ્ઞાનદશા હોવાના કારણે તેમને બોધ થવો કઠિન છે. તે અજ્ઞાની જીવ લોકમાં વ્યથા–પીડાનો અનુભવ કરે છે. કામ ભોગ તેમજ સુખ માટે આતુર બનેલાં પ્રાણી અનેક સ્થાને પૃથ્વીકાય આદિ જીવોને કષ્ટ, પીડા આપતા રહે છે. આ તું જો, સમજ.
પૃથ્વીકાયની સજીવતા :| २ संति पाणा पुढो सिआ । लज्जमाणा पुढो पास । अणगारा मो त्ति एगे पवयमाणा, जमिणं विरूवरूवेहिं सत्थेहिं पुढविकम्मसमारंभेणं पुढ विसत्थं समारंभमाणे अण्णे वि अणेगरूवे पाणे विहिंसइ । શબ્દાર્થ - સંત છે, પણ = જીવો, જુદો = અલગ અલગ, સિમ = પૃથ્વીમાં રહેલા, નાની = પાપથી લજ્જિત થનાર શ્રમણોને, પુડો = પૃથફ, પાસ = જુઓ, મારા મોત્તિ = અમે અણગાર છીએ એમ, પો = કેટલાક, પવયમા = કહેતા, = = જે, = આ, વિહવવેÉ = વિવિધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org