________________
૩૫૮ ]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
શીત-પરીષહ :| १३ जंसिप्पेगे पवेयंति, सिसिरे मारुए पवायंते ।
तंसिप्पेगे अणगारा, हिमवाए णिवायमेसति ॥ શબ્દાર્થ :- Mસિખેને જે શિશિરઋતુમાં કેટલાક પુરુષ, પતિ = ઠંડીથી ધ્રૂજવા લાગે છે અને
જ્યારે, સરે= ઠંડી ઋતુમાં શિયાળામાં), મા = હવા, પવાય તે = વાય છે, તલિખે ગણIST = ત્યારે કેટલાક અણગાર, હિમવાણ = હિમવર્ષા થવાથી, હિમવાળી ઠંડી હવાના સમયે, વિચ= વાયુ રહિત સ્થાન, પતિ= શોધે છે. ભાવાર્થ :- શિયાળાની ઋતુમાં ઠંડા પવનના કારણે લોકો ધ્રુજતા હોય તેવી ઋતુમાં હિમવર્ષા થાય ત્યારે સાધક હવા વિનાની જગ્યાને શોધે છે. | १४ संघाडीओ पविसिस्सामो, एहा य समादहमाणा।
पिहिया वा सक्खामो, अइदुक्खं हिमगसंफासा ॥ શGદાર્થ -સંવાહી = કાંબળી આદિ વસ્ત્રો, વિલિસીમો ઓઢીને અમે રહીશું હ =કાષ્ઠાદિ, (અન્ય તીર્થિકો ઠંડી દૂર કરવા માટે), સમાજમા = સળગાવે છે તેઓ કહે છે કે, વિહિયા = દરવાજા બંધ કરીને, પોતાના શરીરને વસ્ત્રોથી ઢાંકીને જ, સાન = ઠંડીને સહન કરી શકશે, અ૬ઉં= ઘણું કઠિન છે, હિનાપાસા = ઠંડી-હિમને સહન કરવી". ભાવાર્થ :- હિમપાતનો ઠંડો સ્પર્શ અત્યંત દુખ:દાયી છે, એમ વિચારી કેટલાક સાધુઓ સંકલ્પ કરે કે કાંબળી ઓઢી લઈશું. કેટલાક સંન્યાસી લાકડા જલાવીને ઠંડીથી સુરક્ષિત થાય છે અને કોઈ દરવાજા બંધ કરીને જ આ ઠંડી સહન કરી શકે છે. | १५ तसि भगवं अपडिण्णे, अहे वियडे अहियासए दविए।
णिक्खम्म एगया राओ, ठाएइ भगवंसमियाए । શબ્દાર્થ :- તંલિ = તે ઠંડીમાં, અપવિત્ર હવા વગરની જગ્યા મળે તેવા સંકલ્પથી રહિત, અરે વિય = ખુલ્લા મકાનમાં, ઢાડ઼ = ઊભા રહેતા હતા, કાયોત્સર્ગ કરતા હતા, સમિયાણ = શાંતિપૂર્વક ઠંડીને સહન કરતા. ભાવાર્થ :- આવી હિમપાતની ઠંડી ઋતુમાં પણ સંયમશીલ ભગવાન ઠંડીથી બચવા માટે કોઈ પણ જાતનો સંકલ્પ કરતા નહીં, પરંતુ ચારે બાજુથી ખુલ્લા મકાનમાં રહીને ઠંડી સહન કરતા ક્યારેક તો રાત્રિમાં મકાનમાંથી બહાર નીકળી ભગવાન ઠંડીમાં સમ્યક્ પ્રકારે (વિધિપૂર્વક)ઊભા રહી કાયોત્સર્ગ કરતાં હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org