________________
૩૫ર |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
ccc નવમું અધ્યયન : બીજો ઉદ્દેશક cow સાધનાકાળમાં પ્રભુના સ્થાનો - १ चरियासणाई सेज्जाओ, एगइयाओ जाओ बुइयाओ ।
आइक्ख ताई सयणासणाई, जाइं सेवित्था से महावीरे ॥ શબ્દાર્થ :- વરિયા = ભગવાન મહાવીર સ્વામીની ચર્યામાં, માસT$ = આસન સેનાનો - શય્યાઓ, પાયાઓ = કેટલાંક, નાગો = જે, ગુફાઓ = કહેલી છે, માત્ર આપ મને કહો, તારું = તે, સય/સગા = શય્યા અને આસનોના વિષયમાં, નાડું = જેઓને, સવિસ્થ = સેવન કર્યું હતું, તે = તે, મહાવીર = ભગવાન મહાવીર સ્વામીએ. ભાવાર્થ :- જે વિહારચર્યા, આસન, શય્યા આદિનું ભગવાન મહાવીરે સેવન કર્યું હતું અને તેમાંથી કેટલાક પ્રસિદ્ધ છે તે શયન, આસનાદિના વિષયમાં આપ મને કહો. | ૨ નવેસણ-મ-વાયુ, પિતાનુ વાના
अदुवा पलियट्ठाणेसु, पलालपुंजेसु एगया वासो ॥ શબ્દાર્થ :- આવેલા = જેની ચારે બાજુ દીવાલ બનેલી હોય એવા શૂન્ય ઘરમાં, સન = સભાભવન, પવાલુ = પરબમાં, વલાલા = દુકાનોમાં, યા = ક્યારેક, વાતો= રહેતા હતા, પતિયg; = સુથાર અને લુહારાદિને કાર્ય કરવાની જગ્યામાં, પતાપુનેલું = મંચના ઉપર રાખેલ ઘાસના સમૂહની નીચે.
ભાવાર્થ :- ભગવાન ક્યારેક શૂન્ય ખંડેરોમાં, ક્યારેક સભા ભવનોમાં ક્યારેક પરબોમાં અને ક્યારેક દુકાનોમાં નિવાસ કરતા હતા અથવા ક્યારેક લુહાર, સુથાર, સોની આદિની દુકાનો-કારખાનામાં અને ક્યારેક પલાલપુંજથી બનેલી ઝૂંપડીમાં નિવાસ કરતા હતા. | ३ आगंतारे आरामागारे, गामे णगरे वि एगया वासो।
सुसाणे सुण्णगारे वा, रुक्खमूले वि एगया वासो ॥ શબ્દાર્થ – આાંતરે = મુસાફરોને ઉતરવાની જગ્યા-ધર્મશાળા આદિમાં, મારામારે = બગીચામાં બનેલા મકાનમાં, સુલાગે = સ્મશાનમાં, સુખIR = શૂન્યઘરોમાં, જેહમૂર્ણ વિ વૃક્ષની નીચે પણ. ભાવાર્થ :- ભગવાન ક્યારેક ધર્મશાળાઓમાં, ક્યારેક બગીચામાં બનેલા મકાનમાં અર્થાતુ આરામગૃહમાં અથવા ગામ કે નગરમાં રહેતા હતા. તેઓ ક્યારેક સ્મશાનમાં, ક્યારેક શૂન્ય ઘરમાં, તો ક્યારેક વૃક્ષની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org