________________
૩૩ર |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
ઉપસર્ગ, તિ= આ પ્રમાણે, સંહાય= જાણીને, સંવુ = સંયમી, દપિ = શરીરનો ભેદ થાય ત્યાં સુધી, પતિ = આ પ્રમાણે, = બુદ્ધિમાન, અહિયાસ = સમભાવપૂર્વક સહન કરે. ભાવાર્થ :- જ્યાં સુધી જીવન છે, ત્યાં સુધી જ આ પરીષહ અને ઉપસર્ગ છે, એમ જાણીને સંવત પ્રજ્ઞાવાન ભિક્ષુ શરીરના ભેદપર્યત-જીવનના છેલ્લા શ્વાસ સુધી પરીષહાદિને સમભાવથી સહન કરે. | २३ भेउरेसु ण रज्जेज्जा, कामेसु बहुयरेसु वि ।
इच्छालोभं ण सेवेज्जा, धुववण्ण सपेहिया ॥ શબ્દાર્થ :- એક = વિનાશી, ન રને = તેમાં અનુરક્ત ન થાય, જાનુ = કામભોગ, હવે વિ= વધારે પ્રમાણમાં ભલે પ્રાપ્ત થઈ રહ્યા હોય, છાનોએ= કામની ઈચ્છા અને લોભ ને, જ સેવેળા = સેવન કરે નહિ, થુવવM = ધ્રુવવર્ણ, મોક્ષ અને સંયમની તરફ, સદિય = દષ્ટિ, લક્ષ્ય રાખતા. ભાવાર્થ :- શબ્દ આદિ સર્વ કામભોગો નાશવંત છે, તે ઘણા પ્રમાણમાં પ્રાપ્ત હોય તો પણ ભિક્ષુ તેમાં અનુરક્ત થાય નહિ. શાશ્વત મોક્ષ કે નિશ્ચલ સંયમના સ્વરૂપનો સમ્યક વિચાર કરીને ભિક્ષુ ઈચ્છા રૂપ લોભનું સેવન કરે નહિ. २४ सासएहिं णिमंतेज्जा, दिव्वमायं ण सद्दहे ।
तं पडिबुज्झ माहणे, सव्वं णूमं विहुणिया ॥ શબ્દાર્થ :- સીર્દિ = શાશ્વત એટલે કે જીવન પર્યત નાશ નહિ થનારી સંપત્તિ આપવા માટે, મિm = નિમંત્રણ કરે તો, વિશ્વના દેવ સંબંધી માયા, ઋદ્ધિમાં, ન સ = તેમાં શ્રદ્ધા ન કરે, તેનાથી આકર્ષિત ન થાય, તંત્ર તેને, ડિલુ = કર્મબંધનું કારણ સમજીને, માહ = સાધુ, સન્ન = સમસ્ત, પૂર = માયાને, કષાય ને, વિપિયા = દૂર કરી સમાધિ ભાવમાં સ્થિર રહે. ભાવાર્થ :- જીવનપર્યત ટકી રહે તેવા દૈવી વૈભવ કે કામભોગો માટે કોઈ દેવ ભિક્ષને નિમંત્રણ કરે, તો તે તેને માયાજાળ સમજે, તે દેવી માયા પર શ્રદ્ધા કરે નહિ. હે શિષ્ય! તે માયાને કર્મબંધનું કારણ જાણીને તેનાથી દૂર રહી સમાધિ ભાવમાં સ્થિર રહે. માહણ-સાધુ તે સમસ્ત માયાને સારી રીતે જાણીને તેનો ત્યાગ કરે. २५ सव्वढेहिं अमुच्छिए, आउकालस्स पारए । तितिक्खं परमं णच्चा, विमोहण्णयरं हियं ॥ ति बेमि ।
॥ अट्ठमो उद्देसो समत्तो ॥ अट्ठमं अज्झयणं समत्तं ॥ શબ્દાર્થ :- સવ્વ = સર્વ અર્થોમાં, પાંચ પ્રકારના વિષયના સાધનભૂત દ્રવ્યોમાં, અમુચ્છિા = મૂચ્છિત નહિ થતા સાધુ, આ રોલ્સ = જીવનપર્યત, મૃત્યુ પર્યત, પર૫ = પાર કરે, તિતિ =
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org