________________
| વિમોક્ષ અધ્ય-૮, ૯:૮.
૩૩૧ |
શબ્દાર્થ :- અયં = આ હવે આગળ કહેવામાં આવતા પાદપોપગમનરૂપ મરણ, માવતરે = ઈગિતમરણથી પણ વધુ શ્રેષ્ઠ, સિયા = છે, ને જો, પર્વ = આ રીતે, અનુપાન = તેનું પાલન કરે છે, સવ્વરોદેવિત્ર શરીરના સર્વ અંગોનો નિરોધ થતાં, ઢાબો = તે સ્થાનથી, વિ ૩૦મમે= જરા માત્ર પણ દૂર થાય નહિ. ભાવાર્થ :- આ પાદપોપગમન અનશન ભક્તપ્રત્યાખ્યાન અને ઈગિતમરણથી પણ વિશિષ્ટતર છે અને વિશિષ્ટ યતનાથી પાર કરવા યોગ્ય છે. જે સાધુ આ વિધિથી તેનું પાલન કરે છે, તે શરીરના સર્વ અંગ–ભંગ થઈ જવા છતાં પોતાના સ્થાનથી ચલિત થતા નથી. २० अयं से उत्तमे धम्मे, पुव्वट्ठाणस्स पग्गहे ।
अचिरं पडिलेहित्ता, विहरे चिट्ठ माहणे ॥ શબ્દાર્થ :- અર્થ = આ, તે = તે પાદપોપગમન મરણરૂપ ધર્મ, કરને = સર્વથી ઉત્તમ, ધમ્મ = ધર્મ છે કારણ કે, પુષ્યકુાણસ = પૂર્વ સ્થાનોથી અર્થાતુ ભકતપરિજ્ઞા અને ઈગિતમરણથી, પાઈ = અધિક કષ્ટસાધ્ય છે. પાદપોપગમન મરણાર્થી, વિર = જીવ રહિત ઈંડિલભૂમિને, પડિજોહિત્તા = પ્રતિલેખન કરીને તેના ઉપર, વિદરે = વિચરે એટલે કે આ મરણની વિધિનું પાલન કરે અને, વિટ્ટ= સ્થિર રહે, માહો = સાધુ. ભાવાર્થ :- આ પાદપોપગમન અનશન ઉત્તમ ધર્મ છે. તે પૂર્વના બે સંથારા ભક્તપ્રત્યાખ્યાન અને ઈગિતમરણ કરતા પ્રકૃષ્ટતર છે. પાદપોપગમન અનશન આરાધક માહણ–ભિક્ષુ જીવજંતુ રહિત સ્થાનનું સમ્યક નિરીક્ષણ કરીને ત્યાં અચેતનની જેમ સ્થિર થઈને રહે. | २१ अचित्तं तु समासज्ज, ठावए तत्थ अप्पगं ।
'वोसिरे सव्वसो कायं, ण मे देहे परीसहा ॥ શબ્દાર્થ - જિત્ત = જીવ રહિત સ્થાનને, ત = નિશ્ચયથી, સમસન્ન = પ્રાપ્ત કરીને, તાવ = સ્થિત કરે, તલ્થ = ત્યાં, અખi = પોતે પોતાને, વોરિ = ત્યાગી દે અને, સબ્બો = સર્વપ્રકારથી, a = શરીરને, ન કે પાસ = પરીષહ મને નથી, જેણે = મારા શરીરમાં છે. ભાવાર્થ :- અચિત્ત સ્થાન પાટાદિ પ્રાપ્ત કરી ત્યાં પોતાને સ્થિર કરે. શરીરનો સર્વ પ્રકારથી ત્યાગ કરે. પરીષહ આવે ત્યારે એવી ભાવના કરે– "આ શરીર જ મારું નથી, તો પછી પરીષહ જનિત દુઃખ મને કેમ થાય? | २२ जावज्जीवं परीसहा, उवसग्गा इति संखाय ।
संवुडे देहभेयाए, इति पण्णेऽहियासए ॥ શબ્દાર્થ :- ગાવજીવ = જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી, પરીસર = પરીષહ, ૩વસT =
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org