________________
ધૂત અધ્ય–૬, ૯ : ૫
પરવમેનાશિા ત્તિ નેમિ ।
શબ્દાર્થ:- અભિસમેન્વા = ઉપરોક્ત કથનને જાણીને, નિષ્ક્રિયી = મોક્ષાર્થી, આપમેળ આગમાનુસાર, પરમેગાપ્તિ = સંયમપાલનમાં પુરુષાર્થ કરે.
॥ પત્થો ઉદ્દેશો સમત્તો II
ભાવાર્થ :- આ રીતે સંયમભ્રષ્ટ સાધકો તથા સંયમ ભ્રષ્ટતાના પરિણામોને સારી રીતે જાણીને પંડિત, મેધાવી, મોક્ષાર્થી વીર મુનિ હંમેશાં આગમમાં કહેલા સાધનાપથ અનુસાર સંયમમાં પરાક્રમ કરે અર્થાત્ શાસ્ત્રાનુસાર જ જીવન બનાવે. —એમ ભગવાને કહ્યું છે.
॥ ચોથો ઉદ્દેશક સમાપ્ત ||
વિવેચન :
પિક્રિયઠ્ઠી :– ઉદ્દેશકના અંતે શાસ્ત્રકારે મોક્ષાર્થી સાધકને આ સૂત્રથી ભલામણ કરી છે કે ઉપરોક્ત વિવિધ દષ્ટિઓથી પતિત થનારા સાધુઓને, તેના જીવન વ્યવહારને અને પરિણામોને જાણી પોતાના જીવનને સાવધાન કરવું જોઈએ. જીવનની દરેક પ્રવૃત્તિ, દરેક વચન વ્યવહાર અને દરેક વિચારણા પ્રરૂપણા કરવામાં આગમ આશયને આગમ આજ્ઞાને જ સર્વોપરિ રાખે. આગમ એ જ તીર્થંકરનું પ્રતીક છે, સાધકના જીવન માટે એ જ સાચું માર્ગદર્શન છે. માટે આગમજ્ઞાન પ્રાપ્ત કરીને સંયમજીવનના સમયનો સદુપયોગ કરીને અને તેના આદેશોને જ જીવનમાં સાકાર કરી દેવા જોઈએ. એ જ આ અંતિમ સૂત્રનો ધ્વનિ છે.
સ્ત્ર
અહીં બીજો પાઠ પિક્રિયદું માનીને નિષ્ઠિતાર્થ પ્રાપ્ત અર્થ કરાય છે પરંતુ આ અર્થ પ્રસંગ સંગત નથી. કારણ કે મોક્ષ પ્રાપ્ત. વ્યક્તિ કૃતકૃત્ય બની ગઈ, તેને આગમાનુસાર ચાલવાના ઉપદેશની આવશ્યકતા રહેતી નથી તેથી અહીં બિનાિયકી શબ્દનો અર્થ મોક્ષાર્થી—મોક્ષનો ઈચ્છુક એ જ થાય છે.
શબ્દાર્થ :
Jain Education International
૨૫૭
॥ અધ્યયન-૬/૪ સંપૂર્ણ ॥
છઠ્ઠું અધ્યયન : પાંચમો ઉદ્દેશક
=
સાધકની સહિષ્ણુતા
१ से गिहेसु गिहंतरेसु वा गामेसु वा गामंतरेसु वा णगरेसु वा णगरंतरेसु वा जणवएसु वा जणवयंतरेसु वा संतेगइया जणा लूसगा भवंति अदुवा फासा फुसति । ते फासे पुट्ठो धीरो अहियासए ओए समियदंसणे ।
:
- ઓપ્ = રાગદ્વેષ રહિત, સમિયવંલળે = સમ્યગ્દષ્ટિ, સમિતદર્શી થઈને.
For Private Personal Use Only
MIG
www.jainelibrary.org