________________
[ ૨૨૧ ]
અધઃપતનનું વિવિધ પ્રકારે વિસ્તૃત વર્ણન કર્યું છે. અંતે પંડિત સાધકોને આગમાનુસાર વિચરણ કરવાની હિતશિક્ષા આપી છે.
પાંચમા ઉદેશકમાં સંયમીની સહનશીલતાનું કથન કરીને, ઉપદેશ આપવાની પદ્ધતિ અને ઉપદેશના વિષયોનો નિર્દેશ કર્યો છે. ત્યાર પછી સંયમમાં દઢ રહેવાનો, કષાયમુક્તિનો અને અંતે શરીરના મમત્વનો ત્યાગ કરીને પાદપોપગમન પંડિત મરણ પ્રાપ્ત કરવાનો ઉપદેશ છે.
આ પ્રમાણે આ સંપૂર્ણ અધ્યયનમાં મુખ્યત્વે ધૂત એટલે સંયમી સાધકોને કર્મ ક્ષય સંબંધી વિભિન્ન માર્ગદર્શન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org