________________
લોકસાર અધ્ય–૫, ૯ : ૩
વિયાહિ । ત્તિ મિ ।
॥ તો ઉદ્દેશો સમત્તો ॥
=
શબ્દાર્થ :- ન =જેને, સમ્ન તિ = સમ્યગ્ આચારવાન, પાલહ = જુઓ, જાણો, તેં મોળંતિ = તેને મુનિ ધર્મમાં, પાસદ = જુઓ, ગં મોળ ત્તિ = જે મુનિભાવમાં દેખાય, તેં સમ્મ ત્તિ પાસદ = તેને સમ્યગ્ આચારવાન, જુએ, રૂમ = આ, સંયમ આચારનું, પ સ = પાલન શક્ય નથી, સિદ્ધિત્તેન્દિ - શિથિલ વિચારવાનથી, અદ્દિામાળેષ્ટિ - ગાઢમમત્વવાળાથી, નિર્બળ મનવાળાથી, મુળાસાદ્ધિ = વિષયાસક્તથી, વંસમાયારેન્ટિં= માયાવી, પમત્તેહિં = પ્રમાદી છે, ગરમાવલંતેહિં = ગૃહસ્થભાવમાં રહેનાર, ઘરનું મમત્વ રાખનાર, મુળી મોળ સમાવાય = મુનિ સંયમનો સ્વીકાર કરીને, જન્મસરીનં - કાર્યણ શરીરને, ધુળે – કૃશ કરે, પતં જૂહ - નિરસ, રૂક્ષ આહારનું, લેવત્તિ = સેવન કરે, જ્ઞ = આ, ઓહંતરે = સંસાર સાગરથી તરનાર, ત્તિળે = તરેલા, મુત્તે = મુક્ત, વિરદ્ = વિરત, વિયાદિ =
=
=
કહેવાયેલા છે.
૧૮૯
ભાવાર્થ :- જેને તમે સમ્યક્પથી આચરણ કરનારા જુઓ તેને તમો ભાવમુનિપણામાં સમજો અને જેને તમે ભાવમુનિપણામાં જુઓ તેને તમે સમ્યક્ આચરણવાળા સમજો. તાત્પર્ય એ છે કે જે આચારનું સમ્યક્પાલન કરે છે તે જ વાસ્તવમાં મુનિ છે. જે શિથિલાચારી, મોહ મમતાયુક્ત સ્વભાવવાળા, વિષયોમાં આસક્ત, કપટી અને પ્રમાદી તથા ગૃહવાસી(ગૃહસ્થ ભાવવાળા) છે તેઓથી આ સંયમાચારનું સમ્યક્ પાલન કરવું શક્ય નથી. તેથી મુનિ સંયમ ધર્મને સ્વીકારીને કાર્પણ શરીરને કૃશ કરે અર્થાત્ કર્મક્ષય કરવામાં પ્રયત્નશીલ બને.
કર્મક્ષય કરવામાં વીર સમત્વદર્શી મુનિ પ્રાંત—સામાન્ય તથા રૂક્ષ–લૂખાસૂખા નીરસ આહારાદિનું સેવન કરે. આ પ્રકારની વિરક્ત સાધનાથી જન્મ મૃત્યુના પ્રવાહને તરનાર મુનિ જ વાસ્તવમાં તીર્ણ, મુક્ત અને વિરક્ત કહેવાય છે. – એમ ભગવાને કહ્યું છે.
। ત્રીજો ઉદ્દેશક સમાપ્ત ||
વિવેચન :
ન સમ્મ તિ પાસદ ત મોળ ત્તિ પાસહ :- અહીં સમ્યક્ શબ્દથી—સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્ર આ ત્રણે ય ગ્રહણ કરાયા છે તથા મૌનનો અર્થ છે– મુનિપણું. વાસ્તવમાં જ્યાં સમ્યગ્દર્શનાદિ રત્નત્રયની આરાધના હોય ત્યાં મુનિપણું અવશ્ય હોય છે અને જયાં મુનિપણું હોય ત્યાં રત્નત્રયની આરાધના હોવી અનિવાર્ય છે.
Jain Education International
તેથી આ સૂત્રનો આશય આ પ્રકારે છે કે– સમ્યક્ સંયમ આચારનું પાલન જ્યાં દેખાય ત્યાં સાધુત્વને જુઓ. જે વાસ્તવિક સાધુત્વમાં છે તે જ્ઞાન, દર્શન, ચારિત્રનું સમ્યક્ત્રકારે પાલન કરનારા છે એમ સમજો. આ કથન કર્યા પછી બતાવ્યું છે કે આ પ્રકારનું સમ્યક્ સંયમ પાલન શિથિલ માનસવાળાઓ
For Private Personal Use Only
www.jainelibrary.org