________________
શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
અનિવૃત્ત છે, અજ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય એમ કથન કરે છે. તેઓ જન્મ, મરણાદિ રૂપ સંસાર આવર્તમાં જ પરિભ્રમણ કરતા રહે છે.
૧૭૪
વિવેચન :
ગવિજ્ઞાÇ :– મોક્ષ પ્રાપ્તિનાં બે સાધન છે. સૂયગડાંગ સૂત્રના અ. ૧૨. ગા.૧૧ માં કહ્યું છે કે– આહલુ વિઝ્ઝા પર પમોવવો—જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષનાં બે સાધન છે. અવિધા મોક્ષનું કારણ નથી પરંતુ આળસના પ્રભાવથી પ્રભાવિત કેટલાક અજ્ઞાની, મિથ્યાવાદી અવિદ્યાથી મુક્તિ બતાવે છે, તે અજ્ઞાનવાદી છે. આ સૂત્રની વ્યાખ્યામાં ચૂર્ણિકારે અવિજ્ઞાર્ની જગ્યાએ વિષ્નાર્ પાઠ માનીને તેનો અર્થ કર્યો છે કે– જેવી રીતે મંત્રથી વિષનો નાશ થઈ જાય છે, ઝેર ઉતરી જાય છે તેવી જ રીતે વિદ્યાથી, એકલા શુષ્કજ્ઞાનથી કોઈ મોક્ષને ઈચ્છે છે. સાંખ્યોનો મત એવો જ છે. તે વિધા—તત્ત્વજ્ઞાનથી જ મોક્ષ માને છે. पंचविंशति तत्त्वज्ञे यत्रकुत्राश्रमे रतः ।
जी मुंडी शिखी वाऽपि मुच्यते नात्र संशयः ॥
|| પ્રથમ ઉદ્દેશક સમાપ્ત ||
જેણે ૨૫ તત્ત્વોને જાણી લીધાં છે તે ગમે તે આશ્રમમાં રહે તોપણ તેની મુક્તિ અવશ્ય થાય છે પછી ભલે તે જટાધારી હોય કે મુંડિત હોય કે શિખાધારી હોય.
મોક્ષથી વિપરીત સંસાર છે. અવિધા સંસારનું કારણ છે તેથી જે દાર્શનિકો અવિદ્યાને વિદ્યા માનીને મોક્ષનું કારણ બતાવે છે, તે સંસારના આવર્તમાં વારંવાર પરિભ્રમણ કરતા રહે છે. તેના સંસારનો અંત ક્યારે ય આવતો નથી.
Y
Jain Education International
॥ અધ્યયન-૫/૧ સંપૂર્ણ ॥
પાંચમું અધ્યયન : બીજો ઉદ્દેશક
અનારંભી સાધક ઃ
१ आवंती केयावंती लोगंसि अणारंभजीवी, एतेसु चेव अणारंभजीवी । एत्थोवरए तं झोसमाणे अयं संधी ति अदक्खू, जे इमस्स विग्गहस्स अयं खणे ति अण्णेसी । एस मग्गे आरिएहिं पवेइए ।
G
उट्ठिए णो पमायए, जाणित्तु दुक्खं पत्तेयं सायं । पुढो छंदा इह माणवा । पुढो दुक्खं पवेइयं । से अविहिंसमाणे अणवयमाणे पुट्ठो फासे
For Private Personal Use Only
www.jainelibrary.org