________________
| સમ્યકત્વ અધ્ય-૪, ૭ : ૩
_
[ ૧૫૩]
કરે છે. તે સર્વ દાર્શનિક જગતમાં શ્રેષ્ઠ વિદ્વાન કહેવાય છે. કુશળ ઉપદેખાની પરિજ્ઞા :| २ अणुवीइ पास णिक्खित्तदंडा जे केइ सत्ता पलियं चयंति । णरा मुयच्चा धम्मविउ त्ति अंजू आरंभ दुक्खमिण ति णच्चा । एवमाहु समत्तदसिणो । ते सव्वे पावाइया दुक्खस्स कुसला परिण्णमुदाहरति । इति कम्मं परिण्णाय सव्वसो । શબ્દાર્થ :- અમુવી = વિચાર કરીને, વિવરદંડ = દંડત્યાગી, હિંસાત્યાગી, ને જે સત્તા = જે કોઈ સત્ત્વશીલ, પતિયું પતિ = કર્મોનો ત્યાગ કરે છે, ૫ = મનુષ્ય, મુખ્ય = શરીરની વિભૂષા નહિ કરનાર, વિકત્તિ = ધર્મના જ્ઞાતા, અંકૂ = સરળ છે, આરંભન્ન = આરંભથી ઉત્પન્ન થાય છે, ફળ = આ, સુવર્ણ = દુઃખ, તિ વ = આ પ્રમાણે જાણીને, પવન = આ પ્રમાણે કહ્યું છે,
સમરળિો = સમત્વદર્શી, સમ્યગ્દર્શી, તે સર્વે પાવાવ = તે સર્વ તત્ત્વ વક્તા, પ્રાવનિક, યુ સ = દુઃખનો નાશ કરવામાં, સુસતા = કુશલ, પરિઘ = પરિજ્ઞા, જાણીને ત્યાગવાની શિક્ષા, ૩નાદતિ = કહે છે, ઉપદેશ આપે છે, ત = આ પ્રમાણે, મને = કર્મને, રિઅપાય = જાણીને, સબ્બો = સર્વ રીતે. ભાવાર્થ :- હે સાધક ! તું વિચાર કરીને જો કે જે કોઈ સત્વશીલ સાધક મન, વચન, કાયાથી દંડનો અર્થાતુ હિંસાનો ત્યાગ કરે છે તે કર્મોનો ક્ષય કરે છે. જે પુરુષ દેહ પ્રત્યે અનાસક્ત છે તે જ ધર્મને જાણી શકે છે અને ધર્મને જાણનાર ઋજુ-સંયમી હોય છે. દુઃખ હિંસાથી ઉત્પન્ન થાય છે, આ જાણી હિંસાનો ત્યાગ કરવો જોઈએ. સમત્વદર્શી પ્રવચનકારોનો આ ઉપદેશ છે. તે સર્વ સમત્વદર્શી કુશળ પ્રવચનકાર તીર્થકર પ્રભ દુઃખથી મુક્ત થવાની પરિજ્ઞાનું પ્રતિપાદન કરે છે કે કર્મબંધના સ્વરૂપને જાણીને તેનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. વિવેચન :લંડન :- મન, વચન, કાયાથી પ્રાણીઓનો નાશ કરનારી પ્રવૃત્તિ ને 'દંડ' કહેલ છે. અહીં દંડ એ હિંસાનો પર્યાયવાચી શબ્દ છે. હિંસાયુક્ત વૃત્તિ ભાવદંડ છે. મુન્ના (વૃતા:) :- આ શબ્દ અહીં બે અર્થમાં વપરાયો છે– શરીર અને ક્રોધ. તેથી મૃતાર્યાના બે અર્થ છે– (૧) જેની દષ્ટિ દેહની શુશ્રુષા પ્રતિ નથી અર્થાત્ જે શરીર પ્રત્યે અત્યંત ઉદાસીન કે અનાસક્ત છે, તે મૃતાર્યા કહેવાય છે. (૨) ક્રોધ, અગ્નિની જેમ તેજ હોય છે તેથી તેને અર્ચા કહેલ છે. ઉપલક્ષણથી સર્વ કષાયોને ગ્રહણ કરી લેવા જોઇએ. જેનો કષાય રૂપી અગ્નિ મૃત-નાશ થઇ ગયો છે તે પણ 'મૃતાર્ચા' કહેવાય છે. સમળિો :- સંસ્કતમાં તેના ત્રણ રૂપો બને છે– સત્વનઃ સચવત્વજનિક અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org