________________
| સમ્યકત્વ અધ્ય-૪, ઉઃ ૨
[ ૧૫૧] | ७ वयं पुण एवमाइक्खामो, एवं भासामो, एवं पण्णवेमो, एवं परूवमो- सव्वे पाणा, सव्वे भूया, सव्वे जीवा, सव्वे सत्ता, ण हतव्वा, ण अज्जावेयव्वा, ण परि- घेयव्वा, ण परियावेयव्वा, ण उद्दवेयव्वा । एत्थ वि जाणह णत्थित्थ दोसो । आरियवयणमेयं ।। શબ્દાર્થ :- વયં = અમે, પુખ = પરંતુ, પર્વ = આ પ્રમાણે, માફહનો = કહીએ છીએ, કાયર વયગમે = આ આર્યપુષોનાં વચન છે. ભાવાર્થ :- અમે આ પ્રમાણે કહીએ છીએ, ભાષણ કરીએ છીએ, પ્રજ્ઞાપના કરીએ છીએ, પ્રરૂપણા કરીએ છીએ કે સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વોની હિંસા કરવી જોઇએ નહિ. તેમના પર જબરજસ્તીથી શાસન કરવું જોઈએ નહિ; પકડીને દાસ બનાવવા જોઈએ નહિ; પરિતાપ દેવો જોઈએ નહિ; પ્રાણ રહિત કરવા જોઇએ નહિ. આ વિષયમાં નિશ્ચયરૂપથી સમજો કે અહિંસાનું પાલન સર્વથા દોષ રહિત છે. આ અહિંસાનું પ્રતિપાદન આર્યવચન છે.
८ पुव्वं णिकाय समयं पत्तेयं पत्तेयं पुच्छिस्सामो- हं भो पावादुया ! किं भे सायं दुक्खं उदाहु असायं? समिया पडिवण्णे या वि एवं बूयासव्वेसिं पाणाणं सव्वेसिं भूयाणं सव्वेसिं जीवाणं सव्वेसिं सत्ताणं असायं अपरिणिव्वाणं महब्भयं दुक्खं । त्ति बेमि ।
વિનો ૩૬ો સમરો | શબ્દાર્થ :- પુષં = પહેલાં, સમય જાય = સ્વસિદ્ધાંતની વ્યવસ્થા કરીને, સિદ્ધાંતને નિશ્ચિત કરીને, પત્તાં પરેય = પ્રત્યેક પ્રત્યેક પરમતાવલંબીઓને માટે, પુછસ્સામો = પ્રશ્ન કરીશ, હું બો પાવાપુ = હે પ્રવાદુકો! %િ બે = શું તમોને, સાથે ૩૩ = દુઃખ સાતાકારી છે, પ્રસન્ન કરે છે? ૩૬૬ = કહો કે, અથવા તો, સાથે = પ્રતિકૂળ છે? સમિયા પવિખે ય વિ= સમ્યક પ્રકારે સ્વીકાર કરતાં, વાસ્તવિકતાનો સ્વીકાર કરતાં, પર્વ જૂથ = આ પ્રમાણે કહેવું જોઈએ, કહે છે, સાથે = દુઃખ, ગળ્યા = પ્રતિકૂળ છે, અપ્રિય, અનિષ્ટકારી, મદમય = મહા ભયકારી, કુલ = દુઃખરૂપ છે. ભાવાર્થ :- આ રીતે આર્યસિદ્ધાંતને વ્યવસ્થાપિત કરી, પ્રત્યેક દાર્શનિકને અમે પૂછીએ છીએ કે હે દાર્શનિકો! પ્રખરવાદીઓ! તમોને દુઃખ પ્રિય છે કે અપ્રિય? સત્યનો સ્વીકાર કરીને તેઓએ એવું કહેવું પડશે કે સર્વપ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વોને દુઃખ અપ્રિય-પ્રતિકૂલ છે, મહાભય ઉપજાવનાર છે, દુઃખકારી છે.– એમ ભગવાને કહ્યું છે.
છે બીજે ઉદ્દેશક સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org