________________
૮૮ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
નથી. સૂત્રમાં તેનો સ્પષ્ટ નિષેધ કર્યો છે.
(૩) મંત્ર, તંત્રથી પણ કોઈ પણ પ્રકારની ચિકિત્સા કે પરપીડાકારી પ્રવૃત્તિ થાય, તે પ્રકારની ક્રિયા મુનિને કરવી, કરાવવી યોગ્ય નથી. સાધુ માટે આવી ચિકિત્સાનો નિષેધ કર્યો છે. આ રીતે મુનિને સાવધ ચિકિત્સાનો સૂત્રકારે નિષેધ કર્યો છે.
II અધ્યયન-ર/પ સંપૂર્ણ | CCC બીજું અધ્યયન : છકો ઉદ્દેશક દોષની પરંપરા :| १ से तं संबुज्झमाणे आयाणीयं समुट्ठाए तम्हा पावं कम्मं णेव कुज्जा ण कारवेज्जा । सिया तत्थ एगयरं विप्परामुसइ छसु अण्णयरम्मि कप्पइ । सुहट्ठी लालप्पमाणे सएण दुक्खेण मूढे विप्परियासमुवेइ ।
सएण विप्पमाएण पुढो वयं पकुव्वइ जसिमे पाणा पव्वहिया । पडिलेहाए णो णिकरणयाए । एस परिण्णा पवुच्चइ कम्मोवसति । શબ્દાર્થ :- d = તે પૂર્વે આપેલા ઉપદેશને, સંલુન્સનીને = સમજતાં, જાણતાં, આયાળીર = સંયમને, સમુદ્ર ગ્રહણ કરીને, સિયા = કદાચિત, જો, તત્થ= ત્યાં, STયર = કોઈ એક કાયનો પણ, વિMRI મુસ = આરંભ કરે છે, છતુ અપાયમ = છએમાંથી કોઈપણ કાર્યનો આરંભ, પ્ય = કરે છે, સુરક્કી = વિષય સુખેચ્છ, સાનપ્પના = મન, વચન કાયાથી સાવધ ક્રિયા કરતો, પણ = પોતે કરેલા, કુ ળ = કર્મ કૃત દુઃખથી,વિખરિયાત મુવે = વિપરીત ભાવ પ્રાપ્ત કરે છે, દુઃખ પ્રાપ્ત કરે છે, લાખ = પોતાના, વણમાગ = પ્રમાદના કારણે, પુ= પૃથ–પૃથક રૂપે, વય પાબ્લક પોતાના સંસારને વધારે છે, ગતિ =જે સંસારમાં, રૂ = આ પ્રાણી, પબ્લદયા = કષ્ટ પ્રાપ્ત કરે છે, પતિનેarણ = જ્ઞાની આ જાણીને, નો વિયાણ = શારીરિક, માનસિક ક્લેશ થાય તેવા કર્મો કરે નહિ, પણ = આ સાવધ નિવૃત્તિ જ, પરિણા = સાચું જ્ઞાન, પવુ = કહેવાય છે, મનોવાંતિ = કર્મ ઉપશાંત થાય છે. ભાવાર્થ :- પૂર્વે કહેલા વિષયને સમ્યક પ્રકારે જાણી સાધક સંયમ સાધનામાં સમુદ્ધત બને ત્યાર પછી તે સંયમમાં સાવધાન રહી સ્વયં પાપ કરે નહિ, બીજા પાસે પાપ કરાવે નહિ અને તેની અનુમોદના પણ કરે નહિ. કદાચ પ્રમાદ કે અજ્ઞાનવશ જ્યારે તે કોઈ એક જીવદાયનો આરંભ કરે છે, ત્યારે તે છએ જીવકાયોમાંથી કોઈનો પણ સમારંભ કરે છે. તે સુખનો અભિલાષી વારંવાર સુખની ઈચ્છા કરે છે, પરંતુ સ્વકૃત કર્મોના કારણે અથવા કર્મોદય જન્ય દુઃખોનાં કારણે મૂઢ બની જાય છે અને વિષયાદિ સુખને બદલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org