________________
લોક વિજય અઘ્ય–ર, ઉ : ૫
જવું જોઈએ.
આ રીતે મુનિધર્મનું સારી રીતે પાલન કરવું જોઈએ અર્થાત્ સમત્વમાં રહેવું જોઈએ ॥ ચોથો ઉદ્દેશક સમાપ્ત ||
વિવેચન :
આ સૂત્રમાં ભોગ નિવૃત્તિના પ્રસંગે ભિક્ષા વિધિનું વર્ણન કર્યું છે. ટીકાકારની દૃષ્ટિમાં તેની યથાર્થતા આ પ્રમાણે છે– મુનિ સંસાર ત્યાગીને ભિક્ષાવૃત્તિથી જીવન પસાર કરે છે. ભિક્ષા એ તેના ત્યાગનું સાધન છે પરંતુ જો ભિક્ષા આસક્તિ, ઉદ્વેગ તથા ક્રોધાદિ આવેશ સાથે ગ્રહણ કરાય, તો તે સંસારરૂપ બની જાય છે. શ્રમણની ભિક્ષાવૃત્તિ વિકૃત બને નહિ તે માટે ભિક્ષાચર્યામાં મનને શાંત, પ્રસન્ન અને સમતા ભાવમાં રાખવાની પ્રેરણા અહીં આપી છે.
પૂર્વ સૂત્રોમાં સ્ત્રી પ્રત્યેની આસક્તિ સંબંધી વિવેકનું સૂચન છે. આ સૂત્રમાં ગોચરીના નિમિત્તથી સ્ત્રીઓ પ્રત્યે સમભાવ સૂચવેલ છે. ગોચરીમાં અધિકાંશતઃ સ્ત્રીઓનો જ સંયોગ હોય છે. બંને વિષયોનું તાત્પર્ય એ છે કે સ્ત્રીઓ પ્રત્યે આસક્તિ રાખવી નહિ તેમજ તેમના પ્રત્યે દ્વેષભાવ ન રાખતાં સમભાવ રાખવો જોઈએ.
સ્ત્ર
Jain Education International
॥ અધ્યયન-૨/૪ સંપૂર્ણ ॥
બીજું અધ્યયન : પાંચમો ઉદ્દેશક
૭૫
ગૃહસ્થાચાર અને નિર્દોષ ભિક્ષાવૃત્તિ
१ जमिणं विरूवरूवेहिं सत्थेहिं लोगस्स कम्मसमारंभा कज्जति । तं जहा- अप्पणो से पुत्ताणं धूयाणं सुण्हाणं णाइणं धाईणं राईणं दासाणं दासीणं कम्मकराणं कम्मकरीणं आएसाए पुढो पहेणाए सामासाए पायरासाए सणिहि सण्णिचयो कज्जइ इहमेगेसिं माणवाणं भोयणाए ।
:
TOG
શબ્દાર્થ :- • નમિળ= જે આ, લોગસ્સ = લોકોને માટે, જ્ગતિ = કરે છે, અપ્પળો - પોતાના, બાળ = જ્ઞાતિજનો, થાળ = ધાત્રીઓ, રાળ = રાજા, માળ = કર્મચારીઓ, જન્મરીનું - કર્મચારિણીઓ, બાલાર્= અતિથિઓ માટે, પુદ્દો પહેળાવ્ = પોતાના સંબંધીઓને મોકલવા માટે, સામાસામ્ = સાંજે જમવા માટે, પાયાQ = પ્રાતઃકાળના નાસ્તા માટે, સળિદિલખિચો ખાધ પદાર્થોનો સંગ્રહ કરે છે, મેનેત્તિ = આ સંસારમાં કોઈ.
=
ભાવાર્થ :- અસંયમી પુરુષ વિવિધ પ્રકારનાં સાધનોવડે લોકોને માટે—પોતાના તેમજ બીજાને માટે
For Private Personal Use Only
www.jainelibrary.org