________________
re
કામથી નિવૃત્ત થઈ જાય છે અને કામથી નિવૃત્ત થયેલ સાધક સંસારથી શીઘ્ર તરી જાય છે.
આ અધ્યયનમાં છ ઉદ્દેશક છે. તેમાં સંક્ષિપ્ત વિષય વર્ણન આ પ્રમાણે છે–
પ્રથમ ઉદ્દેશકમાં ભાવલોક(સંસાર)નું મૂળ શબ્દાદિ ઈન્દ્રિય વિષય તથા સ્વજનાદિ પ્રતિ અનાસક્ત રહેવાનો ઉપદેશ છે.
છે.
શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
બીજા ઉદ્દેશકમાં સંયમમાં થતી અતિને દૂર કરવાનો નિર્દેશ છે.
ત્રીજા ઉદ્દેશકમાં ગોત્રાદિના મદનો ત્યાગ કરવાનું કથન છે.
ચોથા ઉદ્દેશકમાં પરિગ્રહમાં આસક્ત થનારની દશા, ભોગ એ રોગની ઉત્પત્તિનું મૂળ છે, આશા ને તૃષ્ણાનો ત્યાગ તથા ભોગથી વિરતિ વગેરે વિષયોનું કથન છે.
પાંચમા ઉદ્દેશકમાં સંસારમાં વિચરણ કરવા છતાં પણ સંયમમાં પ્રયત્નશીલ રહેવાનો ઉપદેશ
Jain Education International
છઠ્ઠા ઉદ્દેશકમાં મમત્વનો ત્યાગ આદિ અનેક વિષયોનું માર્મિક વર્ણન છે.
܀܀܀
For Private & Personal Use Only
www.jainelibrary.org