________________
તે) નિશ્ચિત કરી રાખવો જોઇએ, તે સમયે ગમે તેવા કામને પણ પડતું મૂકીને જાપ કરવાની તત્પરતા કેળવવી ઘટે, તેમ કરવાથી જાપની શક્તિઓનો ધીમો પણ મૌલિક સંચાર જીવનમાં અનુભવવા મળે છે. ટૂંકમાં જાપની પ્રાથમિક શક્તિઓના અનુભવ માટે સમયની ચોકસાઇ જાળવવી જરૂરી છે. (૨) નિશ્ચિત આસન
શ્રી નવકાર મહામંત્ર ગણવા માટે કેવા આસનનો ઉપયોગ કરવો ? શ્રી નવકાર મહામંત્રના જાપ માટે શ્વેત સફેદ શુદ્ધ ઉનનું આસન રાખવું તેમજ એક જગ્યા નિશ્ચિત રાખવી. એક જ સ્થાન ઉપર શ્રી નવકાર મહામંત્રના જાપથી વિશિષ્ટ કોટિનું વાતાવરણ સર્જાય છે, જ્યાં ત્યાં શ્રી નવકાર મહામંત્રનો જાપ ઐચ્છિક રીતે કરતાં રહેવાથી જાપના આંદોલનો બરાબર વાતાવરણ સર્જી ન શકે અને શક્તિ જ્યાં ત્યાં વિખરાઇ જાય, તેથી ખાસ જરૂરી કારણ સિવાય જાપનું સ્થળ ફેરવવું નહિ. અનિવાર્ય કારણે સ્થાનાંતર કરવું પડે તો પણ શ્વેત, શુદ્ધ ઉનનું આસન એક જ રાખવું. ગમે ત્યાં એક જ આસન ૫૨ વ્યવસ્થિત રીતે જાપ ચાલુ રહેવો જોઇએ. (૩) નિશ્ચિત દિશા
મહેનત પડે તે હેતુથી અંદર જૂનું કપડું ભરી ઉપર થોડુંક ગૂંથીને બનાવેલ સુતરના મણકાવાળી હોય, તે અશુદ્ધ અને જાપ માટે અગ્રાહ્ય જાણવી. બજારમાં સસ્તા ભાવે વેચાતી સુતરની માળાઓ લગભગ બધી અશુદ્ધ હોય છે, પણ જે માળાના મણકા અંદરથી ઉપર સુધી અખંડ સુતરથી ગૂંથીને જ બનાવેલ હોય તેવી માળા જાપ માટે વિહિત જાણાવી.
ખરી રીતે તો સુતરની કોકડી-સોર્યો અને બીજા જે કંઈ સાધન હોય તો દરેકને ૪૧ નવકારથી અભિમંત્રિત કરી શુદ્ધ વસ્ત્ર પવિત્ર દેહપણે એકેક નવકાર મહામંત્ર પદના ઉચ્ચાર સાથે એકધારા સળંગ દોરાથી (અંદ૨ નીચેથી ઉપર સુધી) ગૂંથીને તૈયાર કરેલ મણકાવાળી માળા જાપ માટે
શ્રેષ્ઠ કહેવાય ! તેવી માળાથી કરાતો જાપ ઝણઝણાટીઉપજાવે અને આત્માની અંદ૨ વહેતા શક્તિઓના ધોધને ઝીલવાનો અનુભવ કરાવે. આમ છતાં જેટલી શકય હોય તેટલી પવિત્રતા જાળવવા માટે ગૂંથાયેલ માળા માટે તત્પરતા રાખવાથી તરમતા જાપની અપૂર્વ શક્તિ સહજ રીતે અનુભવાય છે.
* અસલી સ્ફટિકની માળા શ્રેષ્ઠ છે, પણ નકલી સ્ફટિક (જે આજે મોટા ભાગે બજારમાં જોવા મળે છે. ની માળા કરતાં તો ઉપર બતાવી તેવી સુતરની માળા અત્યંત શ્રેષ્ઠ જાણવી.
•
શ્રી નવકાર મહામંત્રના જાપ માટે કઇ દિશા યોગ્ય ? મંત્રની જુદી જુદી શક્તિઓ દિશાના હેરફેરથી ઉપજતી હોવાનું મંત્રશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. તેથી શ્રી નવકાર મહામંત્રના જાપ માટે પૂર્વ અને ઉત્તર દિશા જ્ઞાનીઓએ વિહિત કરી છે. તેમાં પણ સવારના ૧૦ વાગ્યા સુધીના જાપ માટે પૂર્વ દિશા અને સૂર્યાસ્તથી અઢી ઘડી (૧ કલાક) પછીના જાપ માટે ઉત્તર દિશાનું વિધાન છે. રોજ જાપ નિશ્ચિત કરેલી દિશામાં મુખ રાખીને જ કરવો. ખાસ કારણ વિના વારંવાર દિશાનો ફેરફાર ન કરવો.
ચાંદીની માળા ગૃહસ્થો માટે ઉત્તમ ખરી ! પણ તેમાં લાકડા પર ચાંદી મઢીને અગર નક્કર ચાંદીના મણકા હોય તો ! અન્યથા અંદ૨ મીણ કે લાખ જેવી અશુદ્ધ ચીજ ભરેલ સતા ભાવની પ્રચલિત ચાંદીની માળા કરતાં પૂર્વોક્ત સુતરની માળા સર્વ શ્રેષ્ઠ છે.
(૪) નિશ્ચિત માળા
શ્રી નવકાર મહામંત્ર ગણવા માટે પ્રાથમિક જાપ (ઓછામાં ઓછો ૧૨૫૦૦ નવકારનાં) નવકારવાળીથી જ કરવો જોઇએ.
માળા શ્વેત-શુદ્ધ સુતરની લેવી પણ જે ગુંથવાની ઓછી
*ટૂંકમાં શ્રી નવકાર મહામંત્રના જાપ માટે શુદ્ધ સુતરની
અસલી સ્ફટિકની અને નક્કર ચાંદીની માળા શાસ્ત્રીય મર્યાદાથી વિહિત જાણવી. ચંદનની માળા પટ્ટા શ્રી નમસ્કાર મહામંત્રના જાપ માટે સર્વશ્રેષ્ઠ ગણાય છે પરંતુ તે માળા શુદ્ધ ચંદનની હોવી જોઇએ.
પ્લાસ્ટીકની માળા ગણાવી નહિ....! વર્તમાનમાં અણસમજથી બહુ પ્રચલિત થઇ ગયેલ
શેઠશ્રી સોહતલાલજી જોરૂલાલજી સામોતા પરિવાર (રીંછેડ-ચેમ્બુર) (માતાશ્રી જ્વેલર્સ-ચેમ્બુર)
૩૪